gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in INDIA
0 0
0
ગુજરાતમાં કાર્યકરોની ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો?, રાઘવ ચઢ્ઢા પર ભડક્યા AAP નેતાઓ | aap lea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghav Chadha Controversy: આમ આદમી પાર્ટી અને રાઘવ ચઢ્ઢા વચ્ચેની લડાઈ હવે આરપારના જંગમાં ફેરવાઈ ગઈ છે. રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં પોતાની પાર્ટી પર જે આક્ષેપો કર્યા હતા, તેનો જવાબ આપવા ખુદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજ મેદાનમાં આવ્યા છે. પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, રાઘવ ચઢ્ઢા હવે જનતાના મુદ્દા નહીં પણ માત્ર સોફ્ટ PR કરી રહ્યો છે.

રાઘવ ચઢ્ઢા ભાજપ સાથે મળી ગયા છે: ભગવંત માન

પંજાબના સીએમ ભગવંત માને રાઘવ ચઢ્ઢા પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, મને લાગે છે કે રાઘવ ચઢ્ઢાએ ભાજપ સાથે સમજૂતી (Compromised) કરી લીધી છે. જ્યારે પાર્ટી નક્કી કરે છે કે રાજ્યસભામાં કયા ગંભીર મુદ્દાઓ પર બોલવાનું છે, ત્યારે રાઘવ ચઢ્ઢા કેન્ટીનમાં સમોસાના ભાવ પર બોલે છે. એવું લાગે ત્યારે સ્પષ્ટ છે કે, નેતા કોઈ બીજા સ્ટેશનથી બોલી રહ્યો છે. આવી સ્થિતિમાં પક્ષે નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવી જ પડે.

સંસદમાં ડરી રહ્યો છે રાઘવ ચઢ્ઢા

AAP નેતા અનુરાગ ઢાન્ડાએ રાઘવ ચઢ્ઢાની ઝાટકણી કાઢતા કહ્યું કે, અમે કેજરીવાલના સિપાહી છીએ અને નિર્ભયતા અમારી ઓળખ છે. જે ડરી જાય તે દેશ માટે શું લડશે? સંસદમાં પક્ષને બોલવા માટે મર્યાદિત સમય મળે છે, તે સમયનો ઉપયોગ દેશ બચાવવા માટે કરવાનો હોય, નહીં કે એરપોર્ટ કેન્ટીનના સમોસા સસ્તા કરાવવા માટે.

આ પણ વાંચો : અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું

ટાન્ડાએ રાઘવ ચઢ્ઢા પર આક્ષેપ કર્યા કે, ગુજરાતમાં AAPના સેંકડો કાર્યકર્તાઓની ધરપકડ થઈ ત્યારે રાઘવ ચઢ્ઢાએ સંસદમાં અવાજ કેમ ન ઉઠાવ્યો? પશ્ચિમ બંગાળમાં મતાધિકાર છીનવવાના મુદ્દે જ્યારે પ્રસ્તાવ આવ્યો ત્યારે રાઘવે હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી. જ્યારે આખી પાર્ટી સંસદમાંથી વૉકઆઉટ કરે છે, ત્યારે પણ રાઘવ પોતાની હાજરી નોંધાવવા માટે ગૃહમાં બેસી રહે છે.

સંસદમાં સોફ્ટ PR કરી રહ્યા હતા રાઘવ ચઢ્ઢા: સૌરભ ભારદ્વાજ

દિલ્હીના કદાવર નેતા સૌરભ ભારદ્વાજે પણ રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ સંસદમાં માત્ર પોતાનું સોફ્ટ PR કરવામાં વ્યસ્ત હતા. જ્યારે પાર્ટીના અસ્તિત્વની લડાઈ હતી ત્યારે રાઘવ ચઢ્ઢા ગાયબ હતા. પશ્ચિમ બંગાળમાં લોકશાહી પર થયેલા હુમલા કે ગુજરાતના કાર્યકર્તાઓના સમર્થનમાં તેમણે કોઈ નક્કર પહેલ કરી નથી. આમ આદમી પાર્ટીના નેતાઓના આ આકરા તેવર બતાવે છે કે રાઘવ ચઢ્ઢા માટે હવે પાર્ટીમાં પરત ફરવાના રસ્તા લગભગ બંધ થઈ ગયા છે. પક્ષના નેતાઓ તેમને ડરપોક અને ભાજપના એજન્ટ તરીકે ચિતરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આગામી સમયમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…
INDIA

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

April 3, 2026
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…
INDIA

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

April 3, 2026
હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…
INDIA

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

April 3, 2026
Next Post
ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen…

ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે સરકારનો મોટો નિર્ણય | postpone cen...

વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ |…

વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ |...

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહ…

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

2 months ago
જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

3 months ago
બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

બોટાદમાં લાકડીના ઘા ઝિંકી પુત્રએ પિતાની હત્યા કરી | Son kills father by stabbing him with a stick in…

7 months ago
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : પીલરો પર તોતિંગ વજનના ગર્ડરો મૂકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ | Bullet Train P…

2 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News