gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું કાવતરું: બે આઈ.ડી. ધા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરના અગ્રણી બિલ્ડર અને તેના પુત્રને સોશિયલ મીડિયા ના માધ્યમથી બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ફેસબુક અને ઇ ઇન્સ્ટાગ્રામ ની જુદી જુદી બે આઈ.ડી.માં બિલ્ડર અને તેના પુત્રના ફોટામાં એ.આઇ.ની મદદથી એડિટિંગ કરીને વિકૃત ફોટા અપલોડ કરી સમાજમાં બદનામ કરવાની તેમજ ઉશ્કેરણીજનક અને અપમાન જનક શબ્દોના લખાણ લખી બદનામી કરનાર બે આઈ.ડી. ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ચકચાર  જાગી છે.

ઉપરાંત બિલ્ડરે જે બે ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી તે બંનેને પણ ધમકી અપાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સાબર ક્રાઈમ પોલીસ ની ટિમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.

જામનગરમાં ઓસવાળ કોલોની વિસ્તારમાં રહેતા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા જમનભાઈ શામજીભાઈ ફળદુ નામના શહેરના આગ્રણી બિલ્ડરે ગઈકાલે સાયબર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને જુદી જુદી ફેશબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીના બે વપરાશકર્તા અજાણ્યા શખ્સો સામે પોતાને બદનામ કરવાની તેમજ આપત્તિ જનક વિડિયો અને ફોટો અપલોડ  સમાજમાં બદનામ કર્યા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેઓના પુત્ર ને સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કરવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા, અન્યથા પોતાની પાસેથી પૈસા પડાવવાનું કાવતરું કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

બિલ્ડર જમનભાઈ  ફળદુએ ફરિયાદ માં જણાવ્યું છે કે વિશાલ કણસાગરા નામક આઈડી નો ઉપયોગ કરનાર વ્યક્તિએ પોતાને બદનામ કરતુ લખાણ લખેલા અને નીચે અલગ અલગ ફોટાઓ મુકેલા અને લખાણ કરેલા ફોટાઓ સાથે પોતાને તથા પોતાના પુત્ર વિષે ખોટી માહિતી ફેલાવતા અને બદનામ કરતા આર્ટીફીશીયલ ઇન્ટે લીઝન્સીથી એડીટીંગ કરેલા વિડિયો પોસ્ટ કરવામા આવ્યા હોવાનું જણાવી તે આઈડીના સ્ક્રીનશોટ પાડીને સાઇબર ક્રાઇમ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા.

ઉપરાંત પોતે જેઓની પાસેથી જમીન ખરીદ કરેલી છે, તે ખેડુત જગદીશભાઇ ઓધવજી તથા નરશીભાઈ પ્રાગજીભાઈને પણ ધાક ધમકી અપાઇ છે.

જે બંને ખેડૂતોને પણ બદનામ કરવાનો પ્રયત્ન થયો હોવાથી તેઓએ પોતાના મોબાઇલમાથી પોતાની આઈ.ડી. થી ઉપરોક્ત ફેસબુક આઈ.ડી. ‘વિશાલ કનસાગરા’ નામની આઈ.ડી. ઉપર મેસેજ કરેલા હતા, ત્યારે આ અજાણ્યા આઈ.ડી. ધારકે તેઓને મેસેજમા જેમ ફાવે તેમ ગાળો આપી “ઘરમાથી કાઢી કાઢીને મારીશ” તેવી ધમકી આપેલી હતી.

આમ ફેસબુક આઈ.ડી. ‘વિશાલ કનસાગરા’ તથા ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. તેમજ ‘વી. કનસાગરા-77 નામની આઈ.ડી. ના ધારકે પોતાને તથા પુત્ર જશ્મીનને સોશીયલ મીડીયાના માધ્યમથી બદનામ કરવાના ઇરાદે તેમજ બન્ને ની બદનક્ષી થાય અથવા કોઇને કોઇ પ્રકારે અમારી પાસેથી નાણા પડાવાના ઇરાદે તથા પોતાની સસ્તી પ્રસીધ્ધી મેળવવાના ઇરાદે મારા તથા મારા પુત્રના ફોટા અમારી મંજૂરી વગર કોઇપણ રીતે મેળવી અમારી ઓળખની ચોરી કરી લીધા હતા.

જે અમારા ફોટોગ્રાફસમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીઝન્સથી એડીટીંગ કરી ફોટોગ્રાફ્સ વિકૃત કરી અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવુ જાણવા છતા ખોટો ઇલેક્ટ્રોનીક રેકર્ડ બનાવી તથા અલગ અલગ વિડિયો બનાવી ફોટાઓ તથા વિડિયોમા અમોને બદનામ કરતા લખાણ લખી સુલેહભંગ થાય તે માટે ઉશ્કેરવા સારૂ ઉશ્કેરણી જનક લખાણ લખી ફોટોગ્રાફ્સ તથા વિડિયો પોતાની આઇ. ડી. મા અપલોડ કરી તેમજ જે બન્ને ખેડૂતો પાસેથી જમીન ખરીદ કરેલી છે, તે ખેડુત જગદીશભાઈ ઓધવજી તથા નરશીભાઈ પ્રાગજીભાઈને આ  અજાણ્યા આઈ.ડી. ધારકે મેસેજમા જેમફાવે તેમ ગાળો આપી ઘર માથી કાઢી કાઢીને મારીશ તેવી ધમકી આપી હોવાથી તેની સામે યોગ્ય કરવા ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ  પોલીસ સ્ટેશનના પી.આઇ. આઈ.એ. ધાસુરા એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2), 336(4), 351(4), 352, 356 તથા આઈ.ટી.એક્ટ  66 (સી) મુજબ ગુનો નોંધ્યો છે, અને ઉપરોક્ત બંને આઈડી ધારક ને શોધવા માટે સોશિયલ મીડિયા ના માધ્યમથી કવાયત શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…
GUJARAT

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

October 17, 2026
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…
GUJARAT

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

October 17, 2026
Next Post
જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા…

જામજોધપુર તાલુકાના જામવાડી ગામના ખેડૂતનું પાઇપલાઇન રીપેરીંગ વેળાએ અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવા...

સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ…

સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ...

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી | daughter murder her father tw…

સગી પુત્રીએ જ પ્રેમીને ઘેર બોલાવી પિતાની ચપ્પુના ઘા મારી હત્યા કરાવી, પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગણીને લઈને આજે એક દિવસની માસ સી.એલ પર ઉતર્યા | Health department employees of Jamnagar district on mass protest for pending issues

2 years ago
વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…

7 months ago

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

1 year ago
ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…

ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News