gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો | Rain in …

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો | Rain in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Gujarat : ગુજરાતમાં સિઝનનો કુલ 110 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 135 ટકા અને ઉત્તર ગુજરાતમાં 119 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ થયો છે, જ્યારે છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

42 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સોમવારે (22 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના પલસાણામાં 2.87 ઇંચ, ઉમરપાડામાં 1.93 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.38 ઇંચ, ભરુચ તાલુકામાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ

જ્યારે સુરતના મહુવા, વલસાડના વાપી, કપરાડા, ઉમરગામ, ડાંગના વઘઈ, તાપીના વાલોડ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, અમરેલીના જાફરાબાદ સહિત 37 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 

જુઓ ક્યાં-કેટલો વરસ્યો

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 42 તાલુકામાં વરસાદ, ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…
GUJARAT

February 5, 2026
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

Next Post
અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi…

અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ, ગ્રાહક તેને સ્કેન કરી અસલી-નકલીની કરી શકશે ઓળખ | Amul wi...

PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ ફારુક અબ્દુલ્લા નારાજ, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો | PM Modi…

PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ ફારુક અબ્દુલ્લા નારાજ, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો | PM Modi...

નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો…’, બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવના…

નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો...', બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ

4 months ago
CPI શ્રેણીને અસરકારક બનાવવા ઓનલાઈન બજારનો ડેટા એકત્રિત કરાશે | Online market data will be collected …

8 months ago
વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

3 months ago
અમદાવાદમાં BRTS કોરિડોરમાં કાર-ટુ વ્હીલર વચ્ચે ભયંકર ટક્કર, બે યુવાનના કમકમાટીભર્યા મોત | Two Youths…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News