gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber crime : મની લોન્ડરીંગ અને ડ્રગ્સના કેસની ધમકી આપીને મુંબઇ ક્રાઇમબ્રાંચ કે સીબીઆઇમાં કેસ થયો હોવાનું કહીને ડીજીટલ એરેસ્ટ કરીને નાણાં પડાવતી સાયબર ક્રિમીનલ ગેંગ દ્વારા હવે વિદેશમાં રહેતા ભારતીયોને પણ ટારગેટ કરવાનું શરૂ કરાયું છે. મુળ અમદાવાદના અને ઓસ્ટ્રેલિયાના સીડનીમાં રહેતા વ્યક્તિ વિરૂદ્ધ ભારતમાં ક્રિપ્ટો કરન્સીનો કેસ થયો હોવાનું કહીને તેને તપાસના નામે ડીજીટલ એરેસ્ટ કરીને ઓસ્ટ્રેલિયાના અને ભારતના બેંક એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા પડાવી લીધાની ઘટના સામે આવી છે. 

NRI નાગરિકોને ટાર્ગેટ કરાયા

આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ક્રિપ્ટો-મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને ધમકાવીને ઓસ્ટ્રેલિયા અને ભારતના બેંક એકાઉન્ટમાંથી નાણાં લઇ લીધા હતા. શહેરના નારણપુરામાં આવેલા સંકલ્પ ફ્‌લેટમાં રહેતા મદનભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, તેમના બને પુત્રો પૈકી  ૪૭ વર્ષીય નિકુલ  ઓસ્ટ્રલિયાના એડીલેડમાં અને 44 વર્ષીય પુત્ર પવન પટેલ છેલ્લાં 18 વર્ષથી સીડનીમાં રહે છે. થોડા મહિના પહેલા પવનભાઇને  વોટ્‌સએપ પર કોલ આવ્યો હતો. ફોન કરનારે તેનું નામ શ્રૃતિ અગ્રવાલ નામની યુવતીએ કેનબરા હાઇ કમિશનથી વાત કરતી હોવાનું કહીને મુંબઇ પોલીસ દ્વારા એરેસ્ટ વોરંટ ઇસ્યુ  કરાયાનું જણાવ્યું હતું. 

મુંબઇ ક્રાઇમબ્રાંચમાંથી આવ્યો કોલ

થોડીવાર બાદ અન્ય મોબાઇલ નંબરથી વોટ્‌સએપ વિડીયો કોલ  કરીને મુંબઇ ક્રાઇમબ્રાંચથી વાત કરતા હોવાનું કહીને એક વ્યક્તિએ ક્રિપ્ટો અને મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું જણાવીને તપાસ માટે  ડીજીટલ એરેસ્ટ કરવા પડશે તેમ જણાવીને નવો મોબાઇલ અને સીમ કાર્ડ ખરીદી કરાયા હતા.  

ઓસ્ટ્રેલિયા અને ભારત બંન્ને બેંકના ખાતા સાફ

ઉપરાંત ઓસ્ટ્રેલિયાની એએનઝેડ બેંક અને કોમનવેલ્થ બેંકના એકાઉન્ટ તેમજ અમદાવાદમાં આવેલી એક્સીસ બેંકના એકાઉન્ટની વિગતો મેળવીને ઓસ્ટ્રેલિયાથી 2500 ડોલર (આશરે 15 લાખ રૂપિયા) અને અમદાવાદના બેંક એકાઉન્ટમાંથી 34 લાખ આરબીઆઇમાં વેરીફિકેશન માટે ઓનલાઇન મેળવીને પરત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નાણાં પરત નહી કરીને છેતરપિંડી આચરવામાં આવતા આ અંગે ઓસ્ટ્રેલિયા તેમજ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he...

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા | For the first …

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા | For the first ...

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha…

બિહારનો અનોખો કિસ્સોઃ એક ગામના તમામ બ્રાહ્મણો સામે FIR, 12ની ધરપકડ, જાણો શું છે મામલો | bihar darbha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

8 months ago
કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …

કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …

7 months ago
ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

10 months ago
એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of …

એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News