gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast Gujarat : દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 4 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકો મુંજાયા છે. 

3 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે (29 સપ્ટેમ્બર) અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

30 સપ્ટેમ્બરની આગાહી 

ઑરેન્જ ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.

યલો ઍલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. 

1 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ.

આ પણ વાંચો: વરસાદે ખલૈયાઓની મજા બગાડી! આજે સુરત, વડોદરા અને અમદાવાદમાં અનેક ગરબા રદ

જ્યારે આગામી 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી | gopal italia criticiz…
GUJARAT

June 24, 2026
ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…

Next Post
ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો | Police solved the theft and recovered t…

ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો | Police solved the theft and recovered t...

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th...

સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટમાંથી પોલીસે બચાવ્યા | Police rescue senior citizen from digital arrest

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

11 months ago
બોટાદના સીટી મામલતદારને ધમકી આપી ફરજ રૃકાવટ કરી | Botad City Mamlatdar threatened and obstructed fro…

2 weeks ago
વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

4 months ago
જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News