gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં દરરોજ સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતની ઘટનામાં ઈજા, અમદાવાદમાં સૌથી વધુ | Gujarat Avera…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં દરરોજ સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતની ઘટનામાં ઈજા, અમદાવાદમાં સૌથી વધુ | Gujarat Avera…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident: ગુજરાતમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી કુલ 1.08 લાખ વ્યક્તિ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. જેની સરખામણીએ ગયા વર્ષે 1 લાખ જેટલા લોકો માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. આમ, ગયા વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતથી ઈજાના કેસમાં 8 ટકાનો વધારો થયો છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 18, જ્યારે દિવસના સરેરાશ 475 લોકો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે.

આ પણ વાંચોઃ સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ

અમદાવાદમાં અકસ્માતમાં વધારો

આમ, અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 76 વ્યક્તિને અકસ્માતમાં ઈજા થયા બાદ 108ની મદદ લેવી પડે છે. અમદાવાદમાં ગયા વર્ષે આ સમયગાળામાં 16862 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગયા વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે. અકસ્માતના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.

કેમ વધ્યા અકસ્માત? 

સુરતમાં 11743 જ્યારે વડોદરામાં 7273 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. સુરતમાં ગયા વર્ષે 10713 વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. જાણકારોના મતે, બેફામ અને પૂરપાટ ઝડપે વાહન ચલાવવાનું વધતું પ્રમાણ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, થોડો સમય બચાવવા માટે રોંગ સાઈડમાં વાહન ચલાવવું જેવા પરિબળોને કારણે વાહન અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં

હાલ ગુજરાતમાં પ્રતિદિન 475 વ્યક્તિ વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે. આ સ્થિતિ વર્ષના અંત સુધી યથાવત રહી તો ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્તોનો આંક 1.73 લાખને પાર જઈ શકે છે.

માર્ગ અકસ્માતમાં ઈજાના સૌથી વધુ કેસ

જિલ્લો  વર્ષ 2025  વર્ષ 2024
અમદાવાદ 17,569 16,862
સુરત 11,743 10,713
વડોદરા 7273 6957
રાજકોટ 5608 5216
ગાંધીનગર 3789 3594
વલસાડ 3642 3291
પંચમહાલ 3534 3090
બનાસકાંઠા 3505 3272
દાહોદ 3367 3037
કચ્છ 3283 3108
ભાવનગર 3247 3156
કુલ 1,08,876 1,00,670

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
વાંકાનેરની જ્ઞાાનગંગા ઈમ્પિરીયલ સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લાત મારી, વાલીએ ફરિયાદ નોંધા…

વાંકાનેરની જ્ઞાાનગંગા ઈમ્પિરીયલ સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લાત મારી, વાલીએ ફરિયાદ નોંધા...

સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ | 100 Workers La…

સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ | 100 Workers La...

ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t…

ટ્રમ્પના 50% ટેરિફથી સુરતના હીરા-ટેક્સટાઈલ ઉદ્યોગમાં 50000થી વધુ નોકરીઓ જોખમમાં | trump 50 percent t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc…

ધી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ ડિપોઝિટર્સના રૃા. ૬.૫ કરોડ ડૂબાડયા | fraud in cooperative soc…

4 months ago
યુપીમાં આ કેવું ‘યોગી રાજ’? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi…

યુપીમાં આ કેવું ‘યોગી રાજ’? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi…

8 months ago
AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

AAPના કાર્યકરોને નકલી IB અધિકારી બની ધમકાવનાર વડોદરા ‘આપ’નો પ્રમુખ નીકળ્યો, અશોક ઓઝા સહિત 2ની અટકાયત…

4 weeks ago
ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ, કોર્ટે 30 દિવસમાં આત્મસમર્પણ કરવા આપ્યો આદેશ | Devayat Khavads b…

દેવાયત ખાવડને 30 દિવસમાં સરન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ, જામીન બાદ શરતોનો કર્યો હતો ભંગ | …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News