gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ ‘કિંમતી’ બ…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો: હવે પોલીસ દ્વારા જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ ‘કિંમતી’ બ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Liquor Policy: ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ  2026 અને 2027 માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ 5થી 10 ટકાનો વધારો કરાયો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.

પોલીસ હવે નવા ભાવે મુદ્દામાલની ગણતરી કરશે

ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે. અત્યાર સુધી પોલીસ જૂના ભાવ મુજબ જપ્ત કરેલા જથ્થાની કિંમત આંકતી હતી, પરંતુ હવે આબકારી વિભાગના નવા પરિપત્ર મુજબ, હવે પોલીસ જપ્ત કરેલી બોટલોની કિંમત નવા દર પ્રમાણે નક્કી કરશે, જેનાથી કુલ મુદ્દામાલના આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે. દરોડા દરમિયાન પકડાયેલ જથ્થાની બજાર કિંમત હવે નવી બ્રાન્ડ વાઈઝ યાદી મુજબ જાહેર કરાશે. 

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા

લિકર લાયસન્સધારકો માટે પણ મોંઘવારી

રાજ્યમાં જે લોકો લિકર લાયસન્સ ધરાવે છે અને અધિકૃત હોટલો કે વાઈન શોપમાંથી દારૂ-બિયર ખરીદે છે, તેમના માટે કિંમતોમાં વધારો થયો છે. વિભાગ દ્વારા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયર ટીન/બોટલની નવી કિંમતો જાહેર કરાઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં 10 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

નવા જાહેરનામાની મુખ્ય અસરો

• પોલીસ દ્વારા પકડાતા દારૂના કેસોમાં હવે રકમનો આંકડો મોટો દેખાશે.

• કાયદેસર રીતે દારૂ મેળવતા પરમિટ ધારકોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.

• આબકારી વિભાગે આગામી બે વર્ષ માટે આ દરો નક્કી કર્યા હોવાથી તમામ લાયસન્સ ધરાવતી સંસ્થાઓએ આ ભાવપત્રકનો અમલ કરવાનો રહેશે.

નોંધનીય છે કે, નશાબંધી અને આબકારી વિભાગ દર વર્ષે બજારની સ્થિતિ અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ભાવમાં સુધારો કરતું હોય છે. વર્ષ 2026-27 માટેનો આ નવો પરિપત્ર તાત્કાલિક અસરથી અમલી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

September 8, 2026
Next Post
ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in …

ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in ...

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos…

ચૂંટણી ફરજ : વડોદરા RTO કચેરી 27 એપ્રિલે બંધ રહેશે | Election duty: Vadodara RTO office will be clos...

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender …

NHSRCL એ વડોદરા પ્લેટફોર્મ નં.7 માટે રૂ.14.56 કરોડનું ટેન્ડર જાહેર કર્યું | NHSRCL announces tender ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …

સોનું ફરી ઉછળીને રૂ.97,500: ચાર દિવસમાં રૂ.4500 તૂટયા પછી આજે રૂ.1500 ઉંચકાયા | Gold rebounds to Rs …

1 year ago
નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ | GSRT…

નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઢ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા, 120 એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ | GSRT…

12 months ago
દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D…

દિવાળી પૂર્વે દિલ્હીમાં પ્રદૂષણ બોમ્બ ફૂટયો, કેરળમાં ભારે વરસાદનો કેર | Pollution bomb explodes in D…

11 months ago
સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News