gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ માટેનું વ્યાપક અભિયાન “સુરક્ષિત ભારત મિશન”નો ગુજરાતમાં થશે પ્રારંભ

ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોચિત પહેલરૂપે કોન્સેપટ ઓફ લિવિંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “સુરક્ષિત ભારત મિશન” ની શરૂઆત કરવામાં આવનાર છે. આ મિશન સંસ્થાના સ્થાપક મોનાલી સુથારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ થશે.

દેશમાં બાળકો સામે થતા ગુનાઓના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના અહેવાલો અનુસાર દર વર્ષે લાખો કેસ નોંધાય છે, જ્યારે વિવિધ અભ્યાસો દર્શાવે છે કે 50%થી વધુ બાળકો જીવનના કોઈને કોઈ તબક્કે શોષણનો ભોગ બને છે. વધુ ચિંતાજનક વાત એ છે કે મોટા ભાગના કેસોમાં આરોપી વ્યક્તિ બાળકોને ઓળખીતા હોય છે, જેના કારણે બાળકો ઘણીવાર ડર કે શરમના કારણે મૌન રહે છે. આવી પરિસ્થિતિમાં જાગૃતિ, યોગ્ય શિક્ષણ અને સમયસર માર્ગદર્શન જ સૌથી અસરકારક રક્ષણ બની શકે છે.

આ “સુરક્ષિત ભારત મિશન” ગુજરાતના તમામ 263 તાલુકાઓ સુધી પહોંચવાનો દૃઢ સંકલ્પ ધરાવે છે. આ અભિયાનની શરૂઆત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાથી કરવામાં આવશે અને આગળ વડોદરા, સુરત સહિતના જિલ્લાઓના તાલુકા અને ગામડાં સુધી તેને વિસ્તૃત કરવામાં આવશે.

મિશન અંતર્ગત શાળાઓમાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્ટાફને POCSO એક્ટ અંગે વિશેષ અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ બાળકો સામેના શોષણના સંકેતો ઓળખી શકે અને યોગ્ય કાનૂની તથા માનસિક સહાય પૂરી પાડી શકે. ઉપરાંત ગામડાં અને શહેરોના સ્તરે બાળકો, માતા-પિતા અને શિક્ષકો માટે જાગૃતિ સત્રો, વર્કશોપ અને ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો યોજાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ

જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |…

જામનગર જિલ્લામાં બે અલગ-અલગ વાહન અકસ્માતના બનાવમાં એક યુવાનનો ભોગ લેવાયો: જ્યારે અન્ય એક યુવક ઘાયલ |...

રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં   રૂ. 6000નો  જોરદાર ઉછાળો જ્યારે સોનું રૂપિયા 3000 ઊંચકાયું

11 months ago
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

6 months ago
ભાવનગરમાં વડાપ્રધાનના રોડ-શો અને સભાસ્થળે થ્રિ-લેયર બંદોબસ્ત ગોઠવાશે | Three layer security arrangem…

1 year ago
બાંકેબિહારી મંદિરનો 50 વર્ષથી બંધ ખજાના રૂમ અંતે ખોલાયો | The treasure room of Banke Bihari Temple c…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News