gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદન…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather: ગુજરાતમાં સતત બદલાતા હવામાન વચ્ચે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આગામી સાતમી એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.

કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાતમી એપ્રિલના રોજ  દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ,  બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ,  દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે:

વરસાદી સિસ્ટમની અસરને કારણે દરિયામાં પવનની સ્પીડ વધવાની સંભાવના છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા છઠ્ઠી અને સાતમી એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવધ રહેવા સૂચના અપાઈ છે.

ગરમીમાં આંશિક રાહત બાદ ફરી ઉછાળો

હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ સામાન્ય નોંધાઈ રહ્યું છે. વરસાદી માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં બહુ મોટો વધારો નહીં થાય, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ પસાર થશે કે તરત જ એટલે કે 8 એપ્રિલથી ગરમીનો પારો ફરીથી ઉંચકાય તેવી શક્યતા છે. એપ્રિલના બીજા સપ્તાહથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Next Post
વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…

વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્...

અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…

અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm...

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb…

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

8 months ago
દરેક રેપ કેસની ફાઈલ ખુલશે, ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં PM મોદીની 6 ગેરંટી | PM Modi 6 Guar…

દરેક રેપ કેસની ફાઈલ ખુલશે, ભ્રષ્ટાચારીઓ પણ થશે જેલભેગા: બંગાળમાં PM મોદીની 6 ગેરંટી | PM Modi 6 Guar…

6 months ago
Dangal TV Commemorates India’s 80th year of Independence with Its Leading Ladies Celebrating Freedom…

Dangal TV Commemorates India’s 80th year of Independence with Its Leading Ladies Celebrating Freedom…

2 months ago
જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica…

જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News