gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા | Unseasonal Rain in Gujar…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ભર શિયાળે માવઠું, સતત બીજા દિવસે કમોસમી વરસાદ, 3 જિલ્લા ભીંજાયા | Unseasonal Rain in Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat weather update : ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર જોરદાર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં ભરશિયાળે કમોસમી વરસાદ (માવઠું) વરસતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આજે (ગુરૂવાર) વહેલી સવારે નવસારીના મરોલી પંથક અને સુરતના હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદે હાજરી આપી હતી. જ્યારે પાટણ પંથકમાં પણ માવઠાની અસર જોવા મળી છે. જ્યારે ચીકુ અને આંબાના મોર (ફૂલ) ખરી જવાની શક્યતાથી આંબાના પાકને પણ ફટકો પડી શકે છે.

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ

બુધવારે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. બુધવારે  રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. કચ્છના નખત્રાણાના ધોરો ગામ અને ભુજ પંથકમાં પણ પવન સાથે વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતનું હવામાન બગડ્યું, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની આજે પણ આગાહી

ખેતી-પાકો પર જોખમ

કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ કમોસમી વરસાદ રવિ પાક માટે ‘ઝેર’ સમાન સાબિત થઈ શકે છે. ખાસ કરીને જીરું અને ધાણાના પાકો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમાં રોગચાળો વધવાની શક્યતા છે. આ ઉપરાંત વરસાદની સાથે ફૂંકાયેલા પવનને કારણે ચણા અને ઘઉંનો ઊભો પાક આડો પડી જવાથી નુકસાનની ભીતિ છે. ભરશિયાળે આ રીતે વરસાદ પડવાથી તૈયાર થવા આવેલા પાકમાં ફૂગ આવવાની કે પાક કાળો પડી જવાની ચિંતા છે.

કયા વિસ્તારોમાં કમોસમી વરસાદનું કમઠાણ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ હવામાનમાં પલટાના સંકેત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.

શુક્રવારથી વાતાવરણ સામાન્ય રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 02 જાન્યુઆરી 2026 થી 05 જાન્યુઆરી 2026 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road
GUJARAT

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

February 5, 2026
મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…
GUJARAT

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

February 5, 2026
Next Post
સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR w…

સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR w...

જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J…

જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | J...

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1…

ગુજરાત RTOમાં મોટા પાયે બઢતી અને બદલી: 17 અધિકારી બન્યા ક્લાસ-1, જુઓ યાદી | Gujarat RTO Reshuffle: 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ તેમજ રસ્તા તોડવાની તથા બિલ્ડીંગ પરવાનગીના દરોમાં ધરખમ વધારો | …

વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ તેમજ રસ્તા તોડવાની તથા બિલ્ડીંગ પરવાનગીના દરોમાં ધરખમ વધારો | …

1 day ago
દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

4 months ago
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…

9 months ago
પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News