gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત | police car car…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Aligarh Road Accident:  ઉત્તર પ્રદેશમાં અલીગઢના ફિરોઝાબાદની પોલીસ ટીમ મુઝફ્ફરનગરમાં એક કેદીને પોલીસ વાનમાં કોર્ટ લઈ જઈ રહી હતી. ગુરુવારે સવારે લગભગ 8:30 વાગ્યે અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ચિકાવતી વળાંક પર આ પોલીસ વાન પાર્ક કરેલા કેન્ટર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક સબ-ઇન્સ્પેક્ટર, આરોપી અને ત્રણ પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ એક પોલીસકર્મી ઘાયલ થયો છે. 

અલીગઢમાં ગંભીર અકસ્માત

માહિતી મળતાં જ અલીગઢ પોલીસ અધિકારીઓ ફોર્સ અને ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસે ઘાયલ કોન્સ્ટેબલને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કર્યો. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

આરોપી અને એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત

મળતી માહિતી મુજબ, પોલીસ વાન હાઇવે પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. જેના કારણે આટલો મોટો અકસ્માત થયો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન એક જોરદાર અવાજ આવ્યો, તેથી જ્યારે તે સ્થળ પર ગયો ત્યારે તેણે જોયું કે પોલીસનું વાહન પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાયું હતું. 

આ પણ વાંચો: તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો

પોલીસ વાહનમાં કુલ છ લોકો સવાર હતા, તેમાંથી પાંચ પોલીસકર્મી અને એક આરોપી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપી અને એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓ પાછળથી મૃત્યુ પામ્યા.

ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગંભીર અકસ્માત, ટેન્કર અને પોલીસ વાહન વચ્ચે ટક્કરમાં 5ના મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો…

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, મોંઘેરી કાર થશે સસ્તી, ડ્યુટીમાં 90% સુધીનો ઘટાડો કરાયો...

‘પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન’, વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ…

'પાકિસ્તાનમાં આતંકવાદીઓને મળ્યું રાજકીય સન્માન', વિદેશ મંત્રાલયે પુરાવા સાથે પાકિસ્તાન પર કર્યા પ્રહ...

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે…

હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો પર સુપ્રીમ કોર્ટની ચિંતા, સરકારને ઝડપથી ન્યાયાધીશોની નિમણૂક કરવા આપ્યો આદે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ’, કોંગ્રેસે કરી મોટી માંગ | Jagdeep Dhan…

‘ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ’, કોંગ્રેસે કરી મોટી માંગ | Jagdeep Dhan…

9 months ago
સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

5 months ago
યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakut…

યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રસ્તા રોકો આંદોલન, 10થી વધુની અટકાયત | Road blockade protest in Yakut…

2 months ago
આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

આગ વરસતી ગરમીમાં મુસાફરોની વહારે સુરત પાલિકા : BRTS બસના મુસાફરોને માટે બસ સ્ટેન્ડ પર ORS ની સુવિધા …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News