gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો | Un…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો | Un…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rain In Gujarat : રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં માવઠું થયુ છે. જેમાં સૌથી અમરેલીના બગસરામાં 1.61 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે. 

72 તાલુકામાં માવઠું

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા મુજબ, આજે ગુરુવારે સુરેન્દ્રનગરના ચોટીલા, રાજકોટ, જૂનાગઢના ભેસાણ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

જ્યારે રાજકોટના ઉપલેટા, ધોરાજી, અમરેલીના સાવરકુંડલા, ધારી, દેવભૂમિ દ્વારકા, વાવ-થરાદના ભાભર, સુરેન્દ્રનગરના ચુડા, જામનગરના લાલપુર, જૂનાગઢના વિસાવદર સહિત કુલ 68 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે.

આ પણ વાંચો: જામનગરમાં હેવી વીજ લાઇનના બે ટાવર ભારે પવનથી ભોંય ભેગા, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ખેડૂતોમાં ભારે ચિંતા

રાજ્યમાં ભારે પવન, કરા સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 

ગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો 2 - imageગુજરાતમાં ભારે પવન સાથે 72 તાલુકામાં માવઠું, સૌથી વધુ બગસરામાં 1.61 ઇંચ, જુઓ કયાં-કેટલો ખાબક્યો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujara…

અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujara...

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat...

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન ટાસ્કના નામે વડોદરાની મહિલા પાસે 13.18 લાખ ખંખેરી લીધા | 13 18 lakhs were embezzled from a wo…

1 year ago
જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

9 months ago
ગામડી ગામે ડિગ્રી વગરનો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો | Another bogus doctor without a degree was caught…

11 months ago
અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News