gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Unseasonal Rain In Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર યથાવત રહ્યો છે. ત્યારે ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે ભારે વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. 

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 2 - image

મળતી માહિતી અનુસાર, ભારે વરસાદના પગલે ગાંધીનગરના મુખ્ય વિસ્તારો જેવા કે, સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, ઘ-5 વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વરસાદ હાલમાં પણ ચાલુ હોવાથી તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 3 - image

અમદાવાદમાં ઝરમર વરસાદ

અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી, જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઝરમર-ઝરમર વરસાદ શરૂ થયો છે.

ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 4 - image

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. મહુવામાં 3 ઇંચ, તળાજામાં 2 ઇંચ, સિહોર અને પાલીતાણામાં 1-1 ઇંચ, વલ્લભીપુરમાં 4 મિમી, ઉમરાળામાં 5 મિમી, ભાવનગરમાં 9 મિમી વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ સતત વરસી રહ્યો છે, જે ખેતીના પાક માટે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con…

પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con...

ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm …

ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm ...

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt…

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

1 year ago
યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…

1 year ago
ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

2 months ago
ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr…

ભાવનગરના 5917 વિદ્યાર્થીઓને દર મહિને 35.50 લાખ ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો લાભ | 5917 students benefit fr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News