gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Alert: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. સોમવારે (પહેલી જૂન) દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાંજે અને રાત્રિના સમયે આવેલા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અનેક સ્થળોએ ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

જિલ્લાવાર નુકસાની અને વરસાદની સ્થિતિ

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણા પંથકમાં રાત્રિના સમયે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. એક માર્ગ પર વૃક્ષ પડવાના કારણે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધનસુરા-મોડાસા હાઇવે પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં હાઈવે બ્લોક થઈ ગયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે માલપુરની બગીચા સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ 2 - image

સાબરકાંઠા અને છોટા ઉદેપુરમાં તેજ પવન સાથે અંધારપટ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર પવનના કારણે લાઈનોને નુકસાન થતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

છોટા ઉદેપુર અને જેતપુર પાવી તાલુકામાં ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી હતી. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં પણ વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે.

ગોધરામાં નિર્માણાધીન પુલનો ડાયવર્ઝન રોડ ધોવાયો

ગોધરામાં ગત રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પુલ નજીક રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. આનંદનગરથી કનેલાવને જોડતા કોઝવેની કામગીરી ચાલતી હોવાથી વાહનવ્યવહાર માટે બનાવાયેલું કામચલાઉ માટીનું ડાયવર્ઝન પાણીમાં વહી ગયું છે.

ખેડામાં વંટોળ સાથે જોરદાર વરસાદ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા અને માતર પંથકમાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું. માતરમાં તીવ્ર વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી અને વીજળી ગુલ થઈ ગઈ હતી. ખંભાત પંથકમાં પણ ગત રાત્રે એકાએક વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ પલટો

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણ વણસ્યું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. 

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડ્યો છે.

વડોદરા શહેરમાં પણ મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

આ ઉપરાંત દાહોદના સંજેલી તાલુકામાં પણ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો છે. એકતરફ આ વરસાદથી લોકોને અસહ્ય બફારાથી મુક્તિ મળી છે, તો બીજી તરફ પ્રિ-મોન્સૂનની નબળી કામગીરી અને વીજ કંપનીઓની પોલ પણ આ મિની વાવાઝોડાએ ખોલી નાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ…

નવાજૂનીના એંધાણ? શિવસેનાના બંને જૂથો એક થવાની અટકળો, બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી શિંદેનું મોટું નિવ...

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |…

ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની દિલ્હીમાં દોડધામ, દિગ્ગજો સાથે મુલાકાતમાં મળી રાજ્યસભાની ઓફર? |...

સ્માર્ટ સિટી સુરતમાં વરસાદી ઝાપટાંએ મનપાનાં પ્રિ-મોન્સુનની પોલ ખોલી : ભીમનગર અને ઉધના ગરનાળામાં વરસા…

સ્માર્ટ સિટી સુરતમાં વરસાદી ઝાપટાંએ મનપાનાં પ્રિ-મોન્સુનની પોલ ખોલી : ભીમનગર અને ઉધના ગરનાળામાં વરસા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

1 year ago
યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

4 months ago
ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

1 year ago
અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News