gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ | gujarat rain update heavy…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ | gujarat rain update heavy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Forecast: ગુજરાતમાં મેઘરાજાએ શનિવારે (9 સપ્ટેમ્બર) ધમાકેદાર બેન્ટિંગ કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે લોકોને પણ ભારે હાલાકની સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યાના વરસાદના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. જે મુજબ, વલસાડ અને રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. 

ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ 2 - image

વલસાડમાં 8 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ

હવામાન વિભાગના આંકડા અનુસાર, સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટમાં જોવા મળ્યો હતો. 8 કલાકમાં વલસાડમાં 6.18 ઈંચ વરસાદ વરસી ચુક્યો છે. આ સિવાય રાજકોટમાં 3.15 ઈંચ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચોઃ આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું

ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ 3 - image

બીજી બાજું સાબરકાંઠા અને બોટાદમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. 2 વાગ્યા સુધીમાં સાબરકાંઠામાં 2.52 ઈંચ અને બોટાદમાં 2.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અરવલ્લી, મહેસાણા, જામનગર, પાટણ, દાહોદ, જૂનાગઢ, વડોદરામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ 4 - image

અમદાવાદ-ગાંધીનગરમાં કેવી છે સ્થિતિ? 

અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં પણ બપોર પછી મેઘ મહેર જોવા મળી હતી. બપોરે 2 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 0.47 અને ગાંધીનગરમાં 0.59 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા

હવામાન વિભાગની આગાહી

6 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
  • ઑરેન્જ ઍલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
  • યલો ઍલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. 

7 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 11 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ ઍલર્ટઃ કચ્છ
  • ઑરેન્જ ઍલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
  • યલો ઍલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri…

આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri...

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા | Red Alert Rain Hit…

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયા | Red Alert Rain Hit...

સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા | s jaishan…

સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા | s jaishan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પાસે જર્જરિત તોતિંગ લીમડાનું વૃક્ષ તૂટી પડતા વાહન વ્યવહારને અસર | traffic j…

1 year ago
‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

5 months ago
વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો | Vadodara …

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો | Vadodara …

2 months ago
ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News