gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

સરદાર સરોવરમાં જળસ્તર વધીને 82 ટકા

ગુજરાતમાં ગયા વર્ષે 23મી ઓગસ્ટ સુધી સિઝનનો સરેરાશ 26 ઈંચ સાથે 75 ટકા વરસાદ વરસ્યો હતો. આ વખતે રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી વધુ 83 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81.66 ટકા, ઉત્તર ગુજરાતમાં 79.33 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 77.50 ઈંચ, ડાંગમાં 64.33 ઈંચ અને નવસારીમાં 59.05 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ 2 - image

ગુજરાતના 42 તાલુકા એવા છે, જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઈંચની રીતે વલસાડનો કપરાડા તાલુકા 101.37 ઈંચ સાથે મોખરાના સ્થાને છે. આ સિવાય તાપીના ડોલવણ, વલસાડના વાપી અને નવસારીના ખેરગામમાં 80 ઈંચથી વધુ મેઘમહેર થઈ ચૂકી છે. જો કે, હજુ પણ ગુજરાતના કેટલાક તાલુકા એવા છે જ્યાં 60 ટકાથી પણ ઓછો વરસાદ છે. જેમાં કચ્છના રાપર, મહેસાણાના બેચરાજી, પાટણના ચાણસ્મા-હારીજ-શંખેશ્વર-સાંતલપુર-સમી-રાધનપુર, બનાસકાંઠાના સુઇગામ, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના પોસિના, મહેસાણાના જોટાણા-કડી, અમદાવાદના ધોલેરા-સાણંદ, છોટા ઉદેપુરના ક્વાંટ-નસવાડી, પંચમહાલના ઘોઘંબા-હાલોલ-મોરવા હડફ, ખેડાના ઠાસરાનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

હાલ ગુજરાતના 59 જળાશયોમાં 100 ટકા, 71માં 70 ટકાથી 100 ટકા, 31 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા, 26 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જ્યારે 19 જળાશયોમાં 25 ટકાથી ઓછું જળસ્તર છે. 

207 તાલુકામાં ચાર ઈંચ સુધી વરસાદ

ગુજરાતના 207 તાલુકામાં શનિવારે 4.25 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.25, જૂનાગઢના ભેસાણમાં 4, વલસાડના પારડીમાં 3.54 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના વ્યારા-સોનગઢ,  નર્મદાના ગરૂડેશ્વર-નાંદોદમાં 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. 

આજે ભારે વરસાદનું રેડ ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, રવિવારે (24મી ઓગસ્ટ) ભારેથી અતિ ભારે વરસાદ માટે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ ઍલર્ટ જ્યારે અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, જૂનાગઢ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?… ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ | indian re…

રશિયન ક્રૂડ ખરીદવાની મંજૂરી હોવા છતાં અમેરિકાનું આ પાખંડ કેમ?... ભારતીય રિફાઈનરીઓ લાલઘૂમ | indian re...

કઠોળ ઉત્પાદનમાં દુનિયાના ટોપ-10 દેશોમાં ભારત નંબર 1, ચીન-અમેરિકા પણ પાછળ | India Tops Global Pulses …

કઠોળ ઉત્પાદનમાં દુનિયાના ટોપ-10 દેશોમાં ભારત નંબર 1, ચીન-અમેરિકા પણ પાછળ | India Tops Global Pulses ...

દહેજ માટે પત્નીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર, પોલીસે પગમાં મારી ગોળી | uttar prades…

દહેજ માટે પત્નીને જીવતી બાળી નાખનારા વિપિન ભાટીનું એન્કાઉન્ટર, પોલીસે પગમાં મારી ગોળી | uttar prades...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…

10 months ago
જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

4 months ago
લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

3 months ago
સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

સોસાયટીમાં કેમ આવ્યા છો, તેમ કહી મિત્રને લેવા આવેલા યુવાન ઉપર હુમલો | Attack on a young man who came…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News