gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Ban in Gujarat: એક બાજુ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘમસાણ જામ્યું છે, ત્યારે હવે આ મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે રાજસ્થાનના બીએપીના સાંસદ રાજકુમાર રોતે ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પ્રતિબંધ હોવા છતાં પણ આજે ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે. 

ગુરુવારે સંસદમાં રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોતેએ યુવાઓમાં દારૂ-ડ્રગ્સના વ્યસન મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. દારૂબંધીનો અમલ થઈ રહ્યો નથી તે મામલે તેમણે દૃષ્ટાંત આપ્યું કે, પ્રતિબંધ હોવા છતાં પણ ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે. સ્થિતિ એવી છે કે, ગુજરાતમાં રૂ. 500ની દારૂની બોટલ રૂ.1500માં વેચાઈ રહી છે. તેમાંય આધ્યાત્મિક સ્થળની આડમાં નશાનો ધૂમ કારોબાર થઈ રહ્યો છે. 

બુટલેગર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરિણામે આ દૂષણ વકરી રહ્યું છે. રાજકુમારે એમ પણ કહ્યું કે, આ જ દર્શાવે છે કે ફક્ત પ્રતિબંધો સમસ્યાનો ઉકેલ નથી. 

આ તરફ, કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટિ્‌વટ કર્યું કે, રાજસ્થાનના સાંસદ પણ ગુજરાતની દારૂબંધીને લઈને સંસદમાં ચર્ચા કરવા માંડ્યા છે. ભાજપ સરકારની નિષ્ફળતાને લઈને ગુજરાત આજે બદનામ થઈ રહ્યું છે છતાંય મુખ્યમંત્રીએ મૌન ધારણ કર્યું છે. આમ, ગુજરાતમાં દારૂબંધીનો કડકપણે અમલ થઈ રહ્યો છે તેવો સરકારનો દાવો છે પણ સંસદમાં ચર્ચા થતાં સરકારની આબરુ ઘૂળધાણી થઈ છે.

બે વર્ષમાં માત્ર રૂ. 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો

ગુજરાતમાં ખાખી અને બુટલેગરોની ભાઈબંધીને લીધે દારૂ-ડ્રગ્સના દૂષણને ડામવું અઘરું બન્યું છે. હપ્તારાજને લીધે બુટલેગરોને ઉની આંચ આવે તેમ નથી. ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદો કરી રહ્યા હોવા છતાંય દારૂની બદી કાબૂમાં આવી શકતી નથી. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી 191 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. આ પરથી ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂછુટ્ટી એ જ ખબર પડતી નથી. બે વર્ષમાં જ ગુજરાતમાં રૂ. 2.87 કરોડનો દેશી દારૂ અને રૂ. 11 કરોડનું બિયર પકડાયું છે. દારૂ પકડી પોલીસ-ગૃહ વિભાગ પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે પણ દારૂબંધીના અસરકારક અમલને લઈને કોઈ હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

જો પોલીસ વિભાગ અડ્ડા પર કાર્યવાહી નહીં કરે તો મહિલાઓ જનતારેડ પાડશે

ડ્રગ્સ અને દારૂના મુદ્દે જનસમર્થન સાંપડતાં સરકાર બેકફુટ પર આવી છે જ્યારે વિપક્ષ આક્રમક મૂડમાં છે.આવતી કાલથી મહિલા કોંગ્રેસ દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન શરુ કરશે. જિલ્લા અને તાલુકાની મહિલા કાર્યકરોની જોડી જ્યાં પણ દારૂ, ડ્રગ્સ કે ચરસ-ગાંજાના અડ્ડા હશે, તેની પોલીસને જાણ કરાશે. આમ છતાંય પોલીસ પગલાં નહીં લે, તો મહિલાઓ જનતારેડ પાડશે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દુષણ સામે લડવા માટે કોંગ્રેસે નશા મુક્ત ગુજરાત અભિયાનની શરુઆત કરી છે. પ્રદેશ કોંગ્રેસે એક હેલ્પલાઇન પણ જાહેર કરી છે. આ નંબર પર મિસ્ડ કોલ કરીને જનતા અભિયાનને સમર્થન આપી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

May 13, 2026
આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…
GUJARAT

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

May 13, 2026
Next Post
યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la...

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of …

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of ...

વડોદરાના વાઘોડિયા રોડ પ્રભુ નગર પાસેના ખુલ્લા પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની | open plot ne…

વડોદરાના વાઘોડિયા રોડ પ્રભુ નગર પાસેના ખુલ્લા પ્લોટમાં અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની | open plot ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાંથી નાના 60 થી વધુ દબાણ મહાપાલિકાની ટીમે હટાવ્યાં | Municipal team removes over 60 small pre…

ભાવનગરમાંથી નાના 60 થી વધુ દબાણ મહાપાલિકાની ટીમે હટાવ્યાં | Municipal team removes over 60 small pre…

7 months ago
વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી | Drunk ca…

વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી | Drunk ca…

8 months ago
ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…

ગુજરાતમાં નવરાત્રિમાં પણ આવશે વરસાદનું વિઘ્ન! જાણો શું છે આગાહી | gujarat rain forecast ambalal pate…

9 months ago
બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo…

બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાતમાં વરસાદની વિદાય! હવામાન વિભાગે આપ્યા સંકેત | Light rain forecast fo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News