gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદી માહોલ છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જોવા મળી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગીજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે સોમવારે (3 નવેમ્બર) રાજ્યભરમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 4 નવેમ્બરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ માવઠાની આગાહી છે. 

આ પણ વાંચો: હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોનો હલ્લાબોલ, કાર્યકર્તા ભાગ્યા, સ્થળ બદલવું પડ્યું

આગામી 5 નવેમ્બરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

Next Post
છોટુભાઈ પુરાણી સ્ટેડિયમની કાયાપલટ કરાશે | Chhotubhai Purani Stadium will be renovated

જેતલપુર ઓવરબ્રિજ નીચેના માર્ગ પર ભૂવો પડ્યો | Jetalpur overbridge collapsed on the road below

દિવાળીપુરા કોર્ટ પાસે મુખ્ય માર્ગ પ૨ પાણીની લાઈનમાં ભંગાણ | Breakage in water line on main road near…

દિવાળીપુરા કોર્ટ પાસે મુખ્ય માર્ગ પ૨ પાણીની લાઈનમાં ભંગાણ | Breakage in water line on main road near...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલંગ-અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સબબ પોલીસ-સરપંચ પરિસંવાદ ક્રાર્યક…

8 months ago
ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો | Man arrested for facili…

6 months ago
વડોદરા–કોટ્ટાયમ વચ્ચે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train will run between Vadodar…

4 months ago
SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભા-રાજ્યસભામાં હોબાળો | parliament winter session…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News