gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Traffic Violations: ગુજરાતના શહેરોમાં વાહન ચાલકો પાસેથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી કરાયેલા જુદા જુદા દંડની વસૂલાત કરાતી હોય છે. ત્યારે 17 વર્ષમાં વાહનચાલકોએ ટ્રાફિક નિયમ ભંગ બદલ 1400 કરોડ રૂપિયાથી વધુનો દંડ ભર્યો છે. કેગના તાજેતરના રિપોર્ટ મુજબ દંડની રકમ માર્ગ સુરક્ષા નિધિ ફંડમાં જમા કે હસ્તાંતરિત કરવાના ઠરાવ બાદ વસૂલાયેલા ટ્રાફિક દંડ અને વ્યક્તિગત થાપણ ખાતાની રકમ વચ્ચે 16 ટકાની ઘટ ધ્યાને આવી છે.

કેમ ઓછી દંડ આવક થઈ તે મહત્ત્વનું છે

ભારત સરકારના કમ્પ્ટ્રોલર ઓફ ઓડિટર જનરલ (CAG)ના તાજેતરના 2024-25ના રાજ્યની નાણાકીય સ્થિતિના રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2006-07થી  2024-25ના કુલ 19 વર્ષ દરમિયાન સરકારના 1614.02 કરોડના બજેટ અંદાજ સામે 1474.98 કરોડનો ટ્રાફિક દંડ વસૂલાયો હતો. જ્યારે 2007થી 2025 સુધીના 17 વર્ષમાં 1400 કરોડ રૂપિયાથી વધુનો દંડ પહેલા 2007-08માં 8 કરોડ રૂપિયાના અંદાજ સામે 0.02 કરોડ રૂપિયા અને 2008-09માં 4 કરોડ રૂપિયાના અંદાજ સામે 0.04 કરોડ રૂપિયા દંડ જ વસૂલાયો હતો. જ્યારે આ બે વર્ષો પહેલા 2006-07માં 6 કરોડ રૂપિયાના અંદાજ સામે 4.23 કરોડ રૂપિયા વસૂલાયો હતો. આમ ત્યારપછીના બે વર્ષમાં અંદાજ સામે નહીંવત્ કહી શકાય તેટલો જ કેમ દંડ વસૂલાયો કે કેમ ઓછી દંડ આવક થઈ તે મહત્ત્વનું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે?

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો 2 - image

કેગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પહેલી જુલાઈ 2000ના રોજ ઠરાવ કર્યો હતો કે શહેરી વિસ્તારમાંથી પ્રાપ્ત થતી દંડની આવકનો ચોક્કસ ટકાવારી હિસ્સો ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિમાં જમા કરવામાં આવશે. જેના દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન વધુ સારું કરી શકાય. ત્યારબાદ સુરક્ષા નિધિના સુચારુ સંચાલન માટે માર્ચ 2004માં ડિરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ-ગાંધીનગરના નામે વ્યક્તિગત થાપણ ખાતુ (PLA) ખોલવામાં આવ્યું હતું. જુલાઈ 2006માં સરકારે વધુ સારા વહીવટ માટે વ્યક્તિગત થાપણ ખાતામાં 100 ટકા દંડ રકમ હસ્તાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ વર્ષ 2006-07થી 2024-25ના બજેટ અંદાજો અને વિનિયોગ હિસાબોની તપાસમાં વસૂલાયેલા ટ્રાફિક દંડ અને PLAમાં હસ્તાંતરિત રકમ વચ્ચે 16 ટકાની ઘટ ધ્યાને આવી હતી. કેગ રિપોર્ટ મુજબ PLA માટે ઉપરોક્ત વર્ષોમાં 1186.06 કરોડ રૂપિયાના અંદાજપત્રીય અંદાજ સામે 1246.21 કરોડ રૂપિયા વસૂલાત હતી અને જેમાંથી ટકાવારી મુજબ 84.48 કરોડ રૂપિયા હતા. 87.91 કરોડ રૂપિયાની રકમ હસ્તાંતરણ માટે બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a...

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I...

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …

બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …

4 months ago
પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

પાલિતાણા અખાત્રીજના મેળામાં કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્ર સજ્જ | Police prepared to maintain law and o…

1 month ago
પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ | Pr…

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ | Pr…

7 months ago
1 જાન્યુઆરી 2026થી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી, આદેશ જાહેર | petrol …

1 જાન્યુઆરી 2026થી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી, આદેશ જાહેર | petrol …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News