gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે …

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cervical Cancer: કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ગુજરાતમાંથી 10 હજારથી વઘુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% એટલે કે 900થી વઘુમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થયું હતું. 

ગર્ભાશયના મુખના કેન્સરમાં 10 વર્ષમાં 30% જેટલો વધારો

ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474, 2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30% જેટલો વધારો થયો હતો. આમ,   ગર્ભાશયના મુખના કેન્સરના કેસના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ડૉક્ટરોના મતે હ્યુમન પેપીલોમા વાઇરસ (એચ.પી.વી.) ખૂબ જ સામાન્ય વાઇરસ છે. 100થી પણ વધારે એચ.પી.વી.ના પ્રકાર શોધાયા છે. એચ.પી.વી.-16, એચ.પી.વી.-18 આ બંને હાઇરિસ્ક પ્રકાર છે. જે 70% સર્વાઇકલ કેન્સરના કારણે હોઇ શકે છે. 

પાંચ વર્ષમાં 8451 મહિલાનાં મૃત્યુ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા 10 હજાર જેટલી મહિલાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 9% જેટલા કિસ્સામાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસ સામે આવ્યા છે. કેન્સરનું નિદાન થયું તે પૈકી 4% જેટલી મહિલાને અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી જીસીઆરઆઇમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉ. પ્રકાશ પરમારે જણાવ્યું કે, ‘એચ.પી.વી. સામાન્ય વાઈરસ છે. શરીરમાં 6 મહિના પહેલા આ વાઈરસ એક્ટિવ થાય છે. 

આ પણ વાંચો: પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ: ચાર આરોપીઓ સામે ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ

આ સ્થિતિમાં પેપ ટેસ્ટ દ્વારા ગર્ભાશયની કેન્સરની શક્યતા ચકાસી શકાય છે. 9થી 14 વર્ષની ઉંમરે રસી આપવામાં આવે તો આ બીમારીથી બચી શકવાની સંભાવના વધી જાય છે. આર્થિક સ્થિતિ સામાન્ય હોય તેવી 100 બહેનોને આ રસી વિનામૂલ્યે અપાઇ છે.

ગુજરાતમાં 10,000 મહિલાની તપાસમાં 9% ને ગર્ભાશયના મુખનું કેન્સર હોવાનું ખુલ્યું, જાણો ડૉક્ટર શું કહે છે? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi
GUJARAT

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

May 18, 2026
Next Post
‘છોટીકાશી’માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નાના મોટા અનેક શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ નો નાદ ગૂંજ્ય…

'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે નાના મોટા અનેક શિવાલયોમાં 'હર હર મહાદેવ' નો નાદ ગૂંજ્ય...

અમદાવાદમાં સ્કૂલમાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનું મોત, કારણ અકબંધ | ahmed…

અમદાવાદમાં સ્કૂલમાં ચોથા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીનું મોત, કારણ અકબંધ | ahmed...

સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો | sundar pichai…

સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો | sundar pichai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

7 months ago
આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

3 months ago
ધ્રાંગધ્રામાં છેતરપિંડીના કેસમાં કોર્ટે 3 આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા | Court rejects remand of 3 …

ધ્રાંગધ્રામાં છેતરપિંડીના કેસમાં કોર્ટે 3 આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા | Court rejects remand of 3 …

2 months ago
દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ: જામા મસ્જિદની આસપાસના અતિક્રમણનો સર્વે કરાશે | Delhi High Court Survey …

દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ: જામા મસ્જિદની આસપાસના અતિક્રમણનો સર્વે કરાશે | Delhi High Court Survey …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News