gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | heavy rain forecast …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | heavy rain forecast …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast, Gujarat : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 ઑગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.  જેમાં આવતીકાલે મંગળવારે (19 ઑગસ્ટ) અને 20 ઑગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આજે સોમવારે (18 ઑગસ્ટ) 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

19 ઑગસ્ટના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 28 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

20 ઑગસ્ટે 4 જિલ્લામાં રેડ ઍલર્ટ

20 ઑગસ્ટે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

21-22 ઑગસ્ટની આગાહી

આગામી 23 ઑગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઑગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈઍલર્ટ

23-24 ઑગસ્ટની આગાહી

રાજ્યમાં 23 ઑગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને 24 ઑગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજકારણ તેજ: ચંદ્રબાબુ નાયડુના વિરોધી નેતાનું પણ NDA ઉમેદવારને સમર્થન

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

8 months ago
રીલ્સના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યાં, 5ના મોત: બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના | bihar gaya boys …

રીલ્સના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યાં, 5ના મોત: બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના | bihar gaya boys …

6 months ago
તૂટેલી સીટો, ગંદકીભર્યું ટોયલેટ, ખરાબ ખાવાનું… કન્ઝ્યુમર કોર્ટે એર ઈન્ડિયાને ફટકાર્યો દોઢ લાખનો દં…

તૂટેલી સીટો, ગંદકીભર્યું ટોયલેટ, ખરાબ ખાવાનું… કન્ઝ્યુમર કોર્ટે એર ઈન્ડિયાને ફટકાર્યો દોઢ લાખનો દં…

2 months ago
તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News