gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
બિપિન દરજી પોલીસથી બચવા યુએસએના સીમનો ઉપયોગ કરતો હતો | bipin Darji had used international sim card a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ગુજરાતના સૌથી મોટા કબુતર બાજીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિજાપુરથી ઝડપાયેલા બિપિન દરજીની પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તે પોલીસથી બચવા માટે અમરિકા સીમ  કાર્ડનો ઉપયોગ કરતો હતો. જેથી પોલીસ તેને ટ્ેક કરી શકતી નહોતી અને  તે અલગ અલગ રાજ્યમાં છુપાતો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ કબુતરબાજીના કેસમાં બાતમીના આધારે વિજાપુર પાસેથી બિપિન દરજી નામના આરોપીને ઝડપી લીધો હતો. બિપિન દરજી કબુતરબાજીના કેસના માસ્ટર માઇન્ડ  બોબી પટેલ માટે એજન્ટ અને ભાગીદાર તરીકે કામ કરતો હતો. જેમાં તેણે અનેક લોકોને અમેરિકા સહિતના દેશોમાં બનાવટી પાસપોર્ટ સાથે મોકલવાના નામે લાખો રૂપિયા મેળવીને બોબી પટેલ સાથે મળીને  સૌથી મોટુ કૌભાંડ આચર્યુ હતું. 

પોલીસે બિપિન દરજીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સોલામાં કબુતર બાજીનો ગુનો દાખલ થતા તેણે વિદેશમાં નાસી જવાની તૈયારી કરી હતી. પરંતુ,  પોલીસ દ્વારા લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવામાં આવતા તે ગુજરાતની બહાર જતો રહ્યો હતો અને પોલીસથી બચવા માટે તેણે તેના એક મિત્ર પાસેથી અમેરિકાથી સીમ કાર્ડ મંગાવ્યું હતું અને જેથી પોલીસ તેને ટ્રેક કરી શકતી નહોતી. પરંતુ, વિજાપુરમાં આવ્યો હોવાની બાતમી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
6 અથડામણ… 21 આતંકવાદીઓ ઠાર… પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી | Jammu Kashmir Encoun…

6 અથડામણ... 21 આતંકવાદીઓ ઠાર... પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી | Jammu Kashmir Encoun...

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover ...

સચિન મારા દીકરાનો બાપ છે’, રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ | Sachin is M…

સચિન મારા દીકરાનો બાપ છે', રાજા રઘુવંશીના ઘરે નવી બબાલ, મહિલાએ જાહેર કર્યા DNA રિપોર્ટ | Sachin is M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

5 months ago
ગુજસીટોકમાં પેંડા ગેંગના 17 સભ્યો જુદી-જુદી જેલોમાં ધકેલી દેવાયા | 17 members of the Panda gang were…

9 months ago
ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો | …

8 months ago
લુણેજ ગામની પરિણીતાનો સાસરિયાના ત્રાસથી પિયરમાં એસિડ પીને આપઘાત | A married woman commits suicide by…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News