gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ‘SIR’ વિવાદ! ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-7 પાછા લેવા પડ્યા | Gujarat SI…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ‘SIR’ વિવાદ! ભાજપ નેતાઓને જેલ-દંડનો ડર, રાતોરાત હજારો ફોર્મ-7 પાછા લેવા પડ્યા | Gujarat SI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SIR Controversy: ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે, જ્યારે હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી થઈ રહી છે. જો કે, મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી લાખો ફોર્મ-7 ભરાતાં હોબાળો મચ્યો હતો. આખરે જેલ અને દંડની જોગવાઈના ડરથી ખુદ ભાજપના નેતા અને કાર્યકરોએ જ વાંધા પરત લેવા મજબૂર થવું પડ્યું હતું. પરિણામે એવુ થયું કે, રાજ્ય ચૂંટણી પંચને 14.11 લાખ ફોર્મ-7 મળ્યાં હતાં, જેની સંખ્યા રાતોરાત ઘટીને 1.83 લાખ થઈ ગઈ હતી. આ આખોય મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

માહિતી ખોટી હશે તો પોલીસ ફરિયાદ થઈ શકે છે

ગુજરાતમાં મતદારોની જાણ બહાર જ ફોર્મ-7 ભરીને વાંધા ઉઠાવવામાં આવ્યા હતાં,જેના પગલે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, ખુદ રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતાં.

આ પણ વાંચો: ‘ચુકાદો તો દૂર… અમે આ કોર્ટને જ નથી માનતા’, સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ

આ ઉપરાંત લાખો મતદારોના નામ કમી કરવાના બદઈરાદાને લઈને સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી ચાલી રહી હતી. જેના પગલે રાજ્યનું ચૂંટણી પંચ સાવધાન થયું હતું. ચર્ચા એવી છેકે, ખુદ મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ દિલ્હી જઈને વાસ્તવિકતા રજૂ કરી હતી. એટલુ જ નહીં, શાસક પક્ષને સ્પષ્ટ કહી દેવાયુંકે, મતદારનું નામ રદ કરવાના ઈરાદે ફોર્મ-7 ભરનારે પુરાવા રજૂ કરવા પડશે. જો માહિતી ખોટી હશે તો પોલીસ ફરિયાદ થઈ શકે છે. એક વર્ષની જેલ અને એક લાખના દંડ પણ થશે.

મોટાભાગે ફોર્મ-7 ખોટા નામે ફોર્મ ભરાયાં

રાજ્યમાં એકેય વિધાનસભા બેઠક એવી નહી હોય જ્યાં ફોર્મ-7 ભરાયાં ન હોય. એક તબક્કે રાજ્ય ચૂંટણીપંચને 14.11 લાખ ફોર્મ-7 મળ્યા હતાં. જે જોઇને ખુદ ચૂંટણી પંચ પણ મૂંઝવણમાં મૂકાયુ હતું કેમકે, જો સુનાવણી કરવામાં આવે તો લાખો અરજદારોને સાંભળવા પડે. સવાલ એ પણ હતો કે, મોટાભાગે ફોર્મ-7 ખોટા નામે ફોર્મ ભરાયાં હતાં. આ ઉપરાંત ખુદ ભાજપના નેતા-કાર્યકરોએ એફિડેવિટ કરીને પીછેહટ કરવી પડી હતી પરિણામે વાંધાઓની સંખ્યા રાતોરાત ઘટી ગઈ હતી. આમ લાખો મતદારોના નામ કમી કરવાનો ઇરાદો સફળ થયો ન હતો. આમ, ચૂંટણી પંચે સલાહ આપીને શાસક પક્ષનો હળવેકથી બચાવ કરી લીધો હતો. આખોય રાજકીય મામલો થાળે પડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…
GUJARAT

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…

March 31, 2026
અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…
GUJARAT

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

March 31, 2026
અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …
GUJARAT

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

March 31, 2026
Next Post
નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of...

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi...

મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ! 20 ધારાસભ્યો દિલ્હીમાં, આ નેતા CM બનવાની રેસમાં | manipur …

મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ! 20 ધારાસભ્યો દિલ્હીમાં, આ નેતા CM બનવાની રેસમાં | manipur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

5 months ago
VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

11 months ago
શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ | Joint checking by Del…

6 months ago
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ | …

હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં બોગસ આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, CSC સંચાલક સહિત 2ની ધરપકડ | …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News