gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જેલમાં રહેલા બુટલેગરનો કથિત પત્ર 2 માસ બાદ વાયરલ : ઉનાના ધારાસભ્ય સાથે મળીને 13થી વધુ વખત દારૂ મંગાવ્યાની નોંધ સાથે તેના 29 લાખના હિસાબનો પણ ઉલ્લેખ કરતાં ચકચાર

ઊના, : ‘ઊનાના ધારાસભ્ય અમારા દારૂના ધંધામાં બરાબરના ભાગીદાર છે’ તેવો સનસનીખેજ આક્ષેપ કરતો બે મહિના પૂર્વે જેલમાંથી લખેલો બુટલેગરનો પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ચર્ચાના વિષય સાથે રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. ભાજપના ધારાસભ્યે પત્ર મામલે જેલ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા છે. જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

ઊના તાલુકાના ઉમેજ ગામના બુટલેગર ભગા ઉકા જાદવ સામે પોલીસ ચોપડે દસથી વધુના દારૂના કેસ નોંધાયા છે. થોડા મહિના પહેલા ગીરગઢડાના બેડીયા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી તેની વાડીના ભોંયરામાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડયા બાદ હાલ તે જૂનાગઢ જેલમાં છે. તેની સામે ગુજસીટોકનો ગુનો પણ નોંધાયેલો છે. આ નામચીન બુટલેગર ભગા ઉકા જાદવે ગત તા.10 સપ્ટેમ્બરમાં જેલમાંથી લખેલો મનાતો એક પત્ર ઊનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને સંબોધીને લખ્યો હતો. આ કથિત પત્ર બે મહિના બાદ તા. 10 નવેમ્બરના સોશ્યલ મીડિયા માધ્યમથી વાયરલ થતા સનસની મચી ગઇ છે. એ કહેવાતા પત્રમાં લખાયું છે કે, ‘જેલમાં સનખડાનો યોગેશ રાઠોડ મારી સાથે છે અને તેના ગામના સરપંચ રવિ રાઠોડ ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હોવાથી તેનો હિસાબ સમજવાનો બાકી હોઈ જામીન મળ્યે તમારી પાસે આવી જે બાકી છે તે તમને પરત આપી દેશું.’ આ ધંધામાં સાથે મળીને 13થી વધુ વખત દમણથી દારૂ મંગાવ્યો છે અને તેના 29 લાખના હિસાબનો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો છે. આ પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, ‘એલસીબીના હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ગીર સોમનાથમાં ફરજ બજાવતા હતા ત્યારે તેનો ફોન આવેલો કે હમણાં દારૂનું કટિંગ નહીં. એ દરમ્યાન સવારે એસએમસીએ રેડ કરી હતી. આ દારૂના ધંધામાં તમે (ધારાસભ્ય) અમારા બરાબરના ભાગીદાર છો.’ ભાજપના ધારાસભ્ય વિરૂધ્ધ આવા ખુલ્લા આક્ષેપો કરાયાનું વાયરલ થતાં ગીર સોમનાથ જિલ્લાનું રાજકારણ શિયાળાના પ્રારંભે જ ગરમાવા આવી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1…

13મી નવેમ્બર- 1947 ના સરદાર પટેલે સોમનાથ મંદિરના જિર્ણોધ્ધારનો સંકલ્પ કર્યો હતો | On 13th November 1...

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas…

કઠવાડામાં તું અહિનો દાદા છે કહીને ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Police Nikol ra register ew cas...

યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir …

યુવક તાળુ મારી જતો રહ્યો,તાળુ તોડી મકાન પચાવ્યું | A tatakis ewe lok me pisekin kewe ra pöüt seniir ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા | dearness all…

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ : મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધીને 60% થવાની શક્યતા | dearness all…

9 months ago
બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | fraudulent money to be deposit…

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | fraudulent money to be deposit…

4 months ago
VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્ય…

9 months ago
રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…

રાજકોટના આંગડિયાના છાણી પોલીસે 50 લાખ કાઢી લીધા હોવાનો આક્ષેપઃપીઆઇએ રકમ પરત અપાવ્યાની પણ ચર્ચા | All…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News