gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Healthcare: પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY ) હેઠળ વર્ષ 2024-25માં ગુજરાતમાંથી 13,54,481 દાવા થયેલા છે. આ દાવાની કુલ રકમ 3719.14 કરોડ રૂપિયા છે. આમ ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં આરોગ્ય પાછળ દાવાની રકમ 3510.63 કરોડ રૂપિયા હતી. આમ આયુષ્યમાન યોજનામાં સારવાર પાછળ એક વર્ષમાં વધારો નોંધાયો છે. 

આયુષ્યમાન યોજના પાછળ રાજ્યના જે જિલ્લામાંથી એક વર્ષમાં સૌથી વઘુ ખર્ચ થયો હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદ જિલ્લામાંથી 467.41 કરોડ રૂપિયાના 1.61 લાખથી વધુ દાવા થયા હતા. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં આરોગ્ય પાછળ સરેરાશ 1.70 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. સૌથી વધુ રકમના દાવા હોય તેમાં સુરત બીજા, રાજકોટ ત્રીજા, બનાસકાંઠા ચોથા અને વડોદરા પાંચમાં સ્થાને છે.

ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે 2 - image

ગુજરાતમાં 2 કરોડ વધુ આયુષ્યમાન કાર્ડધારકો

નાણાકીય વર્ષ  2023-24માં 77.89 લાખ, જ્યારે 2024-25માં 25.15 લાખ આયુષ્યમાન કાર્ડ જાહેર થયેલા હતા. આ સાથે જ ગુજરાતમાં 2.79 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડધારકો છે. જાણકારોના મતે, મોટાભાગના લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે એકવાર આયુષ્માન કાર્ડ મળી ગયું એટલે ગમે ત્યારે અને ગમે તેટલી વાર સંપૂર્ણ મફત સારવાર મળશે, પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. વાસ્તવમાં આ યોજનામાં સરકાર દ્વારા વાત્ત્ષક આત્ત્થક મર્યાદા નક્કી કરવામાં આવી છે અને તેનો લાભ પણ ચોક્કસ શરતોને આધીન જ મળે છે. આ યોજનામાં સૌથી મોટી ગેરસમજ ‘ફેમિલી ફ્‌લોટરના કોન્સેપ્ટને લઈને થાય છે. 

આ નિયમ મુજબ, 2 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ કોઈ એક વ્યક્તિ માટે અલગથી નથી હોતું, પરંતુ આખા પરિવાર માટે સંયુક્ત રીતે ફાળવવામાં આવે છે. આયુષ્યમાન યોજના પાછળ રાજ્યના જે જિલ્લામાંથી એક વર્ષમાં સૌથી વધુ ખર્ચ થયો હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદ જિલ્લામાંથી 467.41 કરોડ રૂપિયાના 1.61 લાખથી વધુ દાવા થયા હતા. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં આરોગ્ય પાછ પાછળ સરેરાશ 1.70 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ બનાસકાંઠા ચોથા અને વડોદરા પાંચમાં સ્થાને છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુંગાર: આખરે શિયાળાની જમાવટઃ 9 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન | Gujarat We…

નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુંગાર: આખરે શિયાળાની જમાવટઃ 9 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન | Gujarat We...

કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારે કરી કમાલ, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં જીત અપાવી | BJP Muslim Can…

કેરળમાં ભાજપના મુસ્લિમ ઉમેદવારે કરી કમાલ, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં જીત અપાવી | BJP Muslim Can...

રાજ્યના 12 ટકા મતદારો ધરાવતા અમદાવાદમાં 10 લાખથી વધુ વોટર્સનો ‘પત્તો’ મળતો નથી | Ahmedabad Faces Vot…

રાજ્યના 12 ટકા મતદારો ધરાવતા અમદાવાદમાં 10 લાખથી વધુ વોટર્સનો 'પત્તો' મળતો નથી | Ahmedabad Faces Vot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

1 year ago
સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

6 months ago
ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી | rain alert w…

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી | rain alert w…

11 months ago
નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

નાના અને મોટા મઢાદ ગામમાં ખનીજ માફિયાઓના બ્લાસ્ટથી મકાનોમા તીરાડો પડી | Houses in small and big Madh…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News