gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ | Rising Stomach Ailments …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gastro Crisis in Gujarat: ગુજરાતમાં 2025ના વર્ષમાં 98,582 હૃદયરોગ અને 1,31,732 શ્વસનતંત્રના રોગોના ઈમરજન્સી કોલ 108 ઉપર આવ્યા હતા પરંતુ, આ બન્ને રોગ કરતા પણ જેના પર ઓછુ ઘ્યાન જતું હોય છે તે પેટના રોગો (એબડોમીનલ પેઈન) સૌથી વધુ નોંધાય છે. વર્ષમાં પેટના દુખાવાથી હોસ્પિટલે પહોંચવાની જરૂર પડી હોય તેવા ઈમરજન્સી કેસો 2,15,438 નોંધાયા છે જે ગત વર્ષ કરતા 20 હજારનો અને ઈ.સ.2023 કરતા 52,000નો અર્થાત્‌ બે વર્ષમાં 31 ટકાનો વધારો થયો છે. 

જેમ શહેર મોટુ તેમ પેટના રોગો વધારે જોવા મળ્યા છે. કૂલ 2.15 લાખ કેસોમાં આશરે 61 હજાર કેસો તો માત્ર અમદાવાદ જિ.માં અને 26 હજાર કેસો સુરતમાં છે જે કૂલ કેસોના 40 ટકાથી વધારે છે. આ ઉપરાંત રાજકોટ, વડોદરા, વલસાડ જિલ્લામાં પણ 8 હજારથી વધુ કેસો છે અને તાપી જિલ્લામાં વસ્તી માત્ર 9 લાખની (રાજકોટથી ત્રીજા ભાગથી ઓછી) છતાં ત્યાં 7 હજારથી વધુ કેસો છે. ઉલ્લેખનીય છે કે પેટના આ રોગો એ પ્રસુતાની પીડાના (પ્રેગનન્સી સંબંધી) 3.76 લાખ કેસથી જુદા છે. 
ગુજરાતીઓમાં પેટની બીમારી વધી, ગેસ્ટ્રોના એક વર્ષમાં 2.15 લાખ ઇમરજન્સી કેસ 2 - image

પેટમાં વધુ પડતી ગરબડ થાય અને એમ્બ્યુલન્સ બોલાવવી પડી તેના મુખ્ય કારણોમાં (1) અપચો,ગેસ,કબજીયાત (2) ભેળસેળિયો ખોરાક, ઝાડા (3) સ્ટમક ફ્‌લુ એટલે કે વાયરસથી ફેલાતા રોગો (4) લાંબા સમય ઘ્યાન નહીં રાખતા ગેસ્ટ્રીટીઝ, એપેન્ડીસિટીઝ, ગોલ સ્ટોન (પિતાશયની પથરી) અને તેના કારણે પેન્ક્રીયાટિટીસ ઉપરાંત મૂત્રમાર્ગમાં ઈન્ફેક્શન (યુ.ટી.આઈ.)  થવા (4) ચિંતાથી પેટમાં થતી ગરબડના પગલે થતા ક્રોનિક (લાંબા સમયના) આઈ.બી.એસ. , આઈ.બી.ડી. ઉપરાંત (5) અનિયંત્રીત એસિડીટીથી એસીડ રિફ્‌લક્સ, ગર્ડ, અલ્સરવ વગેરે સમાવિષ્ટ છે. આ ઉપરાંત પેટમાં દુખાવા માટે શારિરીક અને માનસિક અનેક કારણો હોય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

MSU કેમ્પસમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ પાસે કાર ચાલકે સ્ટંટ કરતા વાલીઓ અને બાળકો ફફડી ગયા, વિડિયો વાયરલ |…
GUJARAT

MSU કેમ્પસમાં એક્સપરિમેન્ટલ સ્કૂલ પાસે કાર ચાલકે સ્ટંટ કરતા વાલીઓ અને બાળકો ફફડી ગયા, વિડિયો વાયરલ |…

June 24, 2026
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો | chhota udepur k…
GUJARAT

છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો | chhota udepur k…

June 24, 2026
વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…
GUJARAT

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…

June 24, 2026
Next Post
જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr…

જે ડરે તેમને કરડે છે શ્વાન: સુપ્રીમ કોર્ટ, વકીલે કહ્યું- દેશમાં હજુ શેલ્ટર બનાવવાની જરૂર | delhi ncr...

જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવા…

જામનગરમાં પાણીની પાઇપ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર સામે શહેર યુવક કોંગ્રેસનું આવેદન : કડક પગલાં નહિ લેવા...

અમરેલીમાં નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tragic A…

અમરેલીમાં નિર્માણાધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં બાઈક ખાબકતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tragic A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …

નડિયાદમાં કાર પૂર ઝડપે હંકારવા મુદ્દે ઠપકો આપતા યુવક પર હુમલો | Youth attacked for scolding him for …

9 months ago
ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત | gan…

ગાંધીનગરમાં માજી સૈનિકોનું 23મા દિવસે આંદોલન યથાવત્: મહારેલી યોજાઈ તે પહેલાં 50થી વધુની અટકાયત | gan…

10 months ago
‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

2 months ago
ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી | /uk signs 468 mln deal su…

ભારતમાં બ્રિટનથી આવશે મિસાઈલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી | /uk signs 468 mln deal su…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News