gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતી સિનેમાની નવી લહેરઃ નવી વિચારસરણી અને અદભુત લોકચાહના
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર

ગુજરાતી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો માત્ર ગ્રામ્ય જીવન, સંસ્કાર અને કોમેડી સુધી સીમિત રહી હતી. પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. નવા યુગના ફિલ્મમેકર્સ હવે નવા નવા વિષયો પર પ્રયોગ કરી રહ્યા છે — ભક્તિથી લઈને હોરર સુધી અને ફોકલોરથી લઈને સાયન્સ ફિક્શન સુધી!

તાજેતરમાં દર્શકોના દિલ જીતી લેનારી ફિલ્મ “શ્રી કૃષ્ણ સદા સહાયત” એ સાબિત કર્યું કે ભક્તિ અને આધુનિક ટેકનોલોજીનો સુમેળ પણ કેટલી સુંદર રીતે રજૂ થઈ શકે છે. ફિલ્મના દ્રશ્યો, સંગીત અને સંદેશ — ત્રણેયે ગુજરાતી સિનેમાને એક નવી ઓળખ આપી છે.

હવે આવી રહી છે વધુ એક અલગ અને ઉત્સાહજનક ફિલ્મ — “દશેરા”.
આ ફિલ્મ વાઘમાતા પર આધારિત છે અને તેમાં અદ્ભુત VFX, ભક્તિભાવ અને લોકવિશ્વાસનું સમન્વય જોવા મળે છે. ટ્રેલર જાહેર થયા પછીથી જ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળ્યો છે. લોકો કહે છે કે — “સાઉથ પાસે કાંતારા હતી, તો હવે ગુજરાત પાસે ‘દશેરા’ છે!”

ફિલ્મનું વિશેષત્વ એ છે કે તેમાં નવા કલાકારોને તક આપવામાં આવી છે. ફ્રેશ ચહેરાઓ અને તેમના નિષ્ઠાભર્યા અભિનયે દર્શકોના દિલ જીતવાની પૂરી સંભાવના છે.

ગુજરાતી સિનેમા હવે માત્ર મનોરંજન પૂરતો નથી રહ્યો — તે એક ભાવનાત્મક અને સાંસ્કૃતિક અનુભવ બની ગયો છે. “દશેરા” જેવી ફિલ્મો દર્શાવે છે કે હવે ગુજરાતી સિનેમા પણ વિશ્વસ્તર પર પોતાનો ધ્વજ ફરકાવવા તૈયાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

Next Post
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ઉમેરાશે | The attraction of white tige…

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણનું આકર્ષણ ઉમેરાશે | The attraction of white tige...

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામ…

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામ...

ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં વિકાસના નામે દસ વર્ષમાં 1734 ચોરસ કિ.મી. જંગલો નષ્ટ, સૌથી વધુ ખાત્મો મધ્ય પ્રદેશમાં | 1734 sq…

1 year ago
દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

8 months ago
બોચાસણ ટોલનાકા પાસે ટેન્કરમાંથી 20.21 લાખનો દારૂ સાથે ચાલક પકડાયો | Driver caught with liquor worth …

4 months ago
આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News