gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામ…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
135 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આજવા સરોવરના અર્થન ડેમનો જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર મૂકવામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ajwa Sarovar : રાજ્ય સરકારે નિયુક્ત કરેલી નવલાવાલા કમિટિના અહેવાલમાં આધારે આજવા સરોવરના ચાર કિલોમીટરના અર્થન ડેમનું જીઓફિઝીકલ ઈન્વેસ્ટીગેશન કરાવવા સૂચન કર્યું હતું જે આધારે વડોદરા કોર્પોરેશને રૂા.દોઢ કરોડના ખર્ચે 135 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે સર્વે કરાયો છે. તેમાં 135 વર્ષ પછી પણ આજવા સરોવરનો અર્થન ડેમ મજબૂત હોવાનું જણાઈ આવ્યું છે. તેની સાથે સર્વેમાં જે પાણી બહાર આવે છે તેમાં રાહત મળે તે માટે પીઝો મીટર લગાવવામાં આવે તેવું સૂચન કરાયું છે.

આજવા-પ્રતાપપુરા સરોવર ઉંડુ કરવા તેમજ તેના પાળાની મજબૂતી અંગે સર્વે કરવા નવલાવાલાની મિતિએ સૂચન કર્યું હતું. જે આધારે તાજેતરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા ખાનગી એજન્સી પાસેથી આજવા સરોવરના ચાર કિલોમીટરના માટીના પાળાનો (અર્થન ડેમ) સર્વે કરાવવામાં આવ્યો હતો. જે અંગેનો રિપોર્ટ મ્યુનિ.કમિશનરને રજૂ કરવામાં આવ્યો છે.

આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવે અને જૈમિન ભાવસારે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આજવા સરોવરને 135 વર્ષ પૂર્ણ થયા તેને ધ્યાનમાં રાખી સમિતિના સૂચન પ્રમાણે પ્રથમવાર જીઓફિઝીકલ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં ઈલેકટ્રોનિક વેવ્ઝનો અર્થન ડેમના મટીરીયલમાંથી પસાર કરીને કરવામાં આવ્યો હતો. જેમાં માટીના પાળામાં કોઈ જગ્યાએ સીપેજ કે લીકેજ હોય તેની સંપૂર્ણ જાણકારી મળી શકે છે. આ સર્વેનો અહેવાલ તાજેતરમાં રજૂ થયો છે.તેમણે જણાવ્યું હતું કે, સર્વે દરમિયાન ડેમના અંદરના ભાગમાંથી સીપેજ થઇ આવતુ પાણી અપલીફટ થાય તેના સ્થાને રાહત મળે તે માટે આજવા સરોવરમાં 198 રિલીફ વેલ બનાવવામાં આવેલા છે. તેમાં કેટલુ પાણી ઉપર આવે છે તેના મેજરમેન્ટ માટે પીઝો મીટર મુકવાનું સૂચન કર્યું છે. જે આધારે આજવા સરોવરના સૌથી ઊંચી જગ્યા સહિત પાંચ જગ્યા પર પીઝો મીટર મુકવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …
GUJARAT

અમદાવાદના ઓઢવમાં રિંગ રોડ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું, ત્રિપુરાની મહિલાઓ પકડાઈ | Prostitution …

May 21, 2026
વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…
GUJARAT

વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

May 21, 2026
અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…
GUJARAT

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

May 21, 2026
Next Post
ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat...

દિવ્યાંગો માટે શિક્ષણ સહાયક ભરતી, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક સ્કૂલોમાં 759 જગ્યા | teaching…

દિવ્યાંગો માટે શિક્ષણ સહાયક ભરતી, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક સ્કૂલોમાં 759 જગ્યા | teaching...

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah…

પંચમહાલમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ: ચોખા ભરેલો ટેમ્પો ઝડપાયો, અનાજ માફીયાઓમાં ફફડાટ | panchmah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ માટે ’10 મિનિટ ડિલિવરી મોડેલ’ ઘાતક, અમદાવાદમાં રોજ બિનજરૂરી 4500 લિટરનો વપરાશ! | 10 Minute D…

પેટ્રોલ માટે ’10 મિનિટ ડિલિવરી મોડેલ’ ઘાતક, અમદાવાદમાં રોજ બિનજરૂરી 4500 લિટરનો વપરાશ! | 10 Minute D…

5 days ago
ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen…

ઘોઘાના ગોરિયાળી ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | Attack on PGVCL team that wen…

3 months ago
બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યું | In Botad a wife fed up with h…

બોટાદમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ ગળાફાંસો ખાઈ આઈખું ટૂંકાવ્યું | In Botad a wife fed up with h…

5 months ago
ધરપકડના ડરથી કેટલાક તોફાનીઓ ઘર છોડીને પલાયન | Some rioters fled their homes fearing arrest

ધરપકડના ડરથી કેટલાક તોફાનીઓ ઘર છોડીને પલાયન | Some rioters fled their homes fearing arrest

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News