gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી સિનેમામાં લાગણીઓનો રંગ ભરશે ફિલ્મ ‘લાગણી નો મેળો

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતી સિનેમામાં લાગણીઓનો રંગ ભરશે ફિલ્મ ‘લાગણી નો મેળો
8
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

પિતા-પુત્રના અતૂટ સંબંધ, પેઢી વચ્ચેના વિચારોના મતભેદ, પ્રેમ અને સમજણના મૂલ્યોને ઉજાગર કરશે. ફિલ્મમાં લોકપ્રિય ગાયક કલાકાર આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને કીર્તિદાન ગઢવીનો મધુર સ્વર.

ગુજરાતી સિનેમામાં એક વધુ હ્રદયસ્પર્શી પારિવારિક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે. લક્ષ્મી ગણપતિ ફિલ્મ્સ અને સંજય લાલવાણી પ્રસ્તુત તથા રામ ગોપાલ પ્રોડક્શનના સહયોગથી નિર્મિત ફિલ્મ “લાગણી નો મેળો” આગામી તા. 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મનું નિર્દેશન રાજન રામગોપાલ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માતા એમ. રમેશ છે. સહ-નિર્માતા તરીકે વૃંદા બ્રહ્મભટ્ટ, પ્રગ્નેશ મલ્લી, નિશા વ્યાસ અને ક્રીથીકા વ્યાસ જોડાયેલા છે. ટીમે આ પ્રોજેક્ટને સર્જનાત્મકતા અને વ્યાવસાયિક દ્રષ્ટિએ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ફિલ્મના લેખનકાર અશોક ઉપાધ્યાય છે, જેમણે પારિવારિક સંબંધોની ઊંડાણભરી કહાનીને અસરકારક રીતે રજૂ કરી છે. ફિલ્મનું સંગીત રાહુલ મુન્જારિયા દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને ફિલ્મનું “લોરી” ગીત લોકપ્રિય ગાયકો આદિત્ય ગઢવી, જિગરદાન ગઢવી અને કીર્તિદાન ગઢવીના સ્વરે સજ્જ છે, જે ફિલ્મની ભાવનાત્મક અસરને વધુ ગાઢ બનાવશે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં આર્જવ ત્રિવેદી જોવા મળશે. તેઓ અગાઉ છેલ્લો દિવસ, ઉંબરો, હેલ્લારો અને શું થયું? જેવી સફળ ફિલ્મોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી ચૂક્યા છે.

તેમની સાથે રૂત્વી પટેલ, સંજય ગલસર, કથા પટેલ, હેમાંગ શાહ, અરવિંદ વેગડા, અપ્રતિમ સિંહ, સુનિલ વીસરાણી, આકાશ ઝાલા, ભાવિની જાની અને અનંગ દેસાઈ જેવા અનુભવી અને પ્રતિભાશાળી કલાકારો જોડાયેલા છે. સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રૂત્વી પટેલ આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમામાં પોતાનો પ્રભાવશાળી ડેબ્યુ કરી રહી છે.

“લાગણી નો મેળો” એક એવી ફિલ્મ છે, જે પિતા-પુત્રના અતૂટ સંબંધ અને પેઢી વચ્ચેના વિચારોના મતભેદને સંવેદનશીલ રીતે રજૂ કરે છે. આજના સમયમાં પરિવારમાં વધતા અંતર અને સંવાદની ખામી વચ્ચે આ ફિલ્મ પ્રેમ, સમજૂતી અને સંબંધોની સાચી કિંમત સમજાવવાનો પ્રયાસ કરે છે.

આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ પરિવાર સાથે બેસીને માણી શકાય એવી લાગણીસભર અને સંદેશાત્મક કહાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | Ahmedaba…

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | Ahmedaba...

ભાવનગર રેલવે મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે મેજિક અને પપ…

ભાવનગર રેલવે મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે મેજિક અને પપ...

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ…

અમરેલી: દારૂના દૂષણે એક જ મહિનામાં 3 યુવાનોના જીવ લીધા, આક્રોશમાં આવેલા કલોરાણા ગામે લીધો મોટો નિર્ણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

ગોધરા: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી; 11,000 ઉત્તરવહી તપાસ્યા વિના પરત મોકલી દેવાઈ | Gov…

6 months ago
100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક | Uproar as 100 fligh…

100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક | Uproar as 100 fligh…

8 months ago
ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

7 months ago
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ : ખેડા અને આણંદમાં કમોસમી વરસાદી ઝાપટાં | Monsoon like conditions in the m…

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ : ખેડા અને આણંદમાં કમોસમી વરસાદી ઝાપટાં | Monsoon like conditions in the m…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News