gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સપ્તાહ દરમિયાન 39-40 સે.મહત્તમ તાપમાનની આગાહી : રાજકોટ, અમરેલી, ભાવનગર, મહુવા, કેશોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, કંડલા 38  સે., ગાંધીનગર, વડોદરા, દિવ, પોરબંદરમાં પણ 37 સે.

 રાજકોટ, : માર્ચ માસ અને ઉનાળાના આરંભ સાથે જ ગુજરાત ગરમી પકડી રહ્યું છે એટલે કે વધતું તાપમાન મુક્ત થવાને બદલે ગ્રીનરીના અભાવ અને સીમેન્ટ કોંક્રિટના જંગલ વચ્ચે ગ્રીન હાઉસ ઈફેક્ટના પગલે ક્રમશઃ વધી રહ્યું છે. આજે રાજ્યમાં 8 સ્થળોએ પારો 38 સે.એ પહોંચી ગયો હતો અને આવતીકાલે કાંઠાળ વિસ્તારોના 9 સ્થળોએ ગરમીનું યલો એલર્ટ જારી થયું છે.

 મોસમ વિભાગના આજે જારી થયેલા પૂર્વાનુમાન મૂજબ આગામી 19 માર્ચ સુધી એકંદરે રાજ્યમાં તાપમાન માર્ચના આ સમયમાં સામાન્ય હોય તેના કરતા વધુ રહેશે. આજે પણ નોર્મલથી 4થી 5 સે.વધુ તાપમાન રહ્યું છે. આગામી એક સપ્તાહ સુધી રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન 39થી 40 સે.રહેવાની સંભાવના છે. 

આજે રાજ્યમાં સર્વાધિક તાપમાન ભાવનગરમાં 38 સે. તથા અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મહુવા, કેશોદ અને કંડલામાં નગણ્ય ફરક સાથે પારો 38 સે.એ પહોંચ્યો હતો જ્યારે  ગાંધીનગર, વડોદરા, દિવ, પોરબંદરમાં પણ 37 સે., જ્યારે સુરત, વલ્લભવિદ્યાનગર, 36 અને ભૂજમાં 35.4 સે. તાપમાન નોંધાયું છે. 

 આ સાથે એ.સી.,પંખા ધમધમતા થતા વિજમાંગ અને સાથે પાણીની માંગમાં પણ ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ જારી છે અને છૂટીછવાઈ બરફવર્ષાના હવામાન વચ્ચે જ આટલી ગરમી પડી રહી છે. મોસમ વિભાગ અનુસાર ગુજરાતમાં આગામી બે દિવસ તાપમાન 2થી 3 સે. ઘટશે પરંતુ, બે દિવસ બાદ ફરી તે એટલું વધી જશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband…

પત્ની દીકરીને સ્કૂલે લેવા ગઇ અને પતિનો આપઘાત | Wife went to pick up daughter from school and husband...

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students’ future at stake due to polit…

રાજકીય હસ્તક્ષેપ, દબાણને લીધે છાત્રોનું ભાવિ દાવ પર લાગ્યું | Students' future at stake due to polit...

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

9 months ago
નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

2 months ago
વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

1 year ago
ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…

ટેરિફ અંગે ટ્રમ્પની જાહેરાતોએ કન્ફ્યૂઝન પેદા કર્યું, અમેરિકાના બે વિભાગો વચ્ચે ‘માથાકૂટ’ | Confusion…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News