gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી | gsrtc conduc…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી | gsrtc conduc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ (વિકલાંગ) ઉમેદવારો માટે ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી કંડક્ટર (વર્ગ-3)ના પદ માટે કરાર આધારિત (ફિક્સ પગાર) ધોરણે છે. કંડક્ટરની પોસ્ટ માટે કુલ 571 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી OJAS પોર્ટલ પર 16 સપ્ટેમ્બર, 2025થી 1 ઓક્ટોબર, 2025 (23:59 કલાક) સુધી કરી શકશે.

GSRTC કંડક્ટર ભરતી 2025: મુખ્ય વિશેષતાઓ

વિગતો માહિતી
સંસ્થાનું નામ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)
પદનું નામ કંડક્ટર (દિવ્યાંગ ક્વોટા)
કુલ ખાલી જગ્યાઓ 571
કેટેગરી ખાસ ભરતી અભિયાન (દિવ્યાંગ)
પગાર ધોરણ ₹26,000/- (5 વર્ષ માટે ફિક્સ)
અરજીનો પ્રકાર ઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ 16 સપ્ટેમ્બર, 2025
અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર, 2025 (23:59 કલાક) સુધી
OMR પરીક્ષા ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2025 – 03 ઓક્ટોબર 2025
સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in / gsrtc.in

લાયકાત અને માપદંડ

– શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ (10+2) પાસ કરેલું હોવું જોઈએ.

– માન્ય RTO દ્વારા ઇશ્યુ કરેલું કંડક્ટર લાયસન્સ અને BASE (બેઝ) હોવું ફરજિયાત.

– માન્ય ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી.

– કમ્પ્યુટરનું જ્ઞાન હોવું છે.

ઉંમર મર્યાદા (01/10/2025 મુજબ):

– ઓછામાં ઓછી: 18 વર્ષ

– વધુમાં વધુ: 33 વર્ષ

– દિવ્યાંગ ઉમેદવારો માટે: 43 વર્ષ સુધીની છૂટછાટ (પુરુષ, બિન અનામત), 45 વર્ષ (અનામત અને મહિલા ઉમેદવારો).

– છૂટછાટ બાદ મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નાગરિકતા

ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા નેપાળ/ભૂતાનના નાગરિક અથવા 1 જાન્યુઆરી, 1962 પહેલાં ભારતમાં સ્થાયી થયેલા તિબેટીયન શરણાર્થી અથવા પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, પૂર્વ આફ્રિકન દેશો વગેરેમાંથી સ્થળાંતર કરેલ ભારતીય મૂળના વ્યક્તિ (માન્ય પાત્રતા પ્રમાણપત્ર સાથે).

અરજી ફી

તમામ ઉમેદવારો માટે: ફી પ્રક્રિયા નિઃશુલ્ક છે

પસંદગી પ્રક્રિયા

1. OMR આધારિત લેખિત પરીક્ષા (100 ગુણ)

– 12મા ધોરણના ગુણના આધારે 1:15ના રેશિયોમાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

– દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે.

2. મેરિટ લિસ્ટ

– લેખિત પરીક્ષાના પ્રદર્શનના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે.

3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન

– ખાલી જગ્યાઓની સંખ્યાના 1.5 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

4. અંતિમ પસંદગી

– પ્રોવિઝનલ સિલેક્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે

પરીક્ષાનું માળખું

– પરીક્ષાનો પ્રકાર: ઓફલાઇન (OMR આધારિત)

– સમયગાળો: 1 કલાક

– કુલ ગુણ: 100

– પરીક્ષાનું સ્તર: 12મું ધોરણ

વિષય ગુણ
સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ / કરન્ટ અફેર્સ 20
રોડ સેફટી 10
ગુજરાતી વ્યાકરણ 10
અંગ્રેજી વ્યાકરણ 10
કોન્ટિટિટીવ એપ્ટિટ્યુડ અને રિઝનિંગ 10
મોટર વ્હીકલ એક્ટ / ફર્સ્ટ એઇડ / કંડક્ટરની ફરજો 10
કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન 10
ટિકિટ અને સામાનનું ભાડું ગણવું / GSRTC ની માહિતી 20
કુલ 100

નોંધ: દરેક ખોટા, ખાલી અથવા અસ્પષ્ટ જવાબ માટે 0.25 ગુણ કપાશે.

પગારની વિગતો

– ફિક્સ પગાર: ₹26,000/- પ્રતિ માસ (5 વર્ષ માટે).

– 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ અને સંતોષકારક કામગીરી પછી, ઉમેદવારોને GSRTC ના પગાર ધોરણો મુજબ નિયમિત કરવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો

જાહેરાત પ્રકાશિત થયાની તારીખ 15 સપ્ટેમ્બર 2025
અરજી શરૂ થવાની તારીખ 16 સપ્ટેમ્બર 2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 01 ઓક્ટોબર 2025
OMR ફી પ્રક્રિયાની છેલ્લી તારીખ 03 ઓક્ટોબર 2025
લેખિત પરીક્ષાની તારીખ પછીથી જાહેર કરાશે

ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…
GUJARAT

ગુજરાત વન વિભાગમાં મોટાપાયે ફેરબદલ, 365થી વધુ RFOની સામૂહિક બદલી | Forest Dept Over 365 RFOs Transfe…

March 30, 2026
ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…
GUJARAT

ભાવનગરના યુવકનું અનોખું સાહસઃ ક્લાઈમેટ ચેન્જ અવેરનેસ માટે શરૂ કરી 12 હજાર કિ.મી.ની સાહસયાત્રા | Bhav…

March 30, 2026
સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…
GUJARAT

સાળંગપુરમાં ગુજરાતની સૌથી ભવ્ય હનુમાન જયંતિ ઉજવાશે, જાણો બે દિવસના મહોત્સવની A to Z વિગત | Salangpur…

March 30, 2026
Next Post
‘છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને જેલ ભેગા કરી દઈશું’, છોટાઉદેપુરમાં શિક્ષકોનો પાલિકા અને આચાર્ય પ…

'છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને જેલ ભેગા કરી દઈશું', છોટાઉદેપુરમાં શિક્ષકોનો પાલિકા અને આચાર્ય પ...

બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના ‘ફેક્ટ ચેક’ પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga…

બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના 'ફેક્ટ ચેક' પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga...

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુર વિસ્તારમાંથી પકડાયેલા બે વાહનચોર પાસે ચોરેલી 14 બાઇક મળી | 14 bikes recovered from two vehi…

માંજલપુર વિસ્તારમાંથી પકડાયેલા બે વાહનચોર પાસે ચોરેલી 14 બાઇક મળી | 14 bikes recovered from two vehi…

6 months ago
SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper…

SIRની કામગીરી શંકાના ઘેરામાં, કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના! પછી ખરાઈ કેવી રીતે થશે? | sir oper…

4 months ago
ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પહેલીવાર રૂ. 3 લાખ કરોડને કુદાવી જવાની તૈયારીમાં | Electronics exports set to c…

ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પહેલીવાર રૂ. 3 લાખ કરોડને કુદાવી જવાની તૈયારીમાં | Electronics exports set to c…

1 year ago
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News