gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના ‘ફેક્ટ ચેક’ પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના ‘ફેક્ટ ચેક’ પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Vs ECI On Vote Theft: રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે વોટ ચોરી મુદ્દે ચાલી રહેલું ઘમાસણ સતત વધી રહ્યું છે. આજે રાહુલ ગાંધી દ્વારા ફરી વોટ ચોરી મુદ્દે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતાં. જેને ચૂંટણી પંચ દ્વારા પાયાવિહોણા અને ખોટા ઠેરવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ફેક્ટ ચેક આપ્યું હતું. જેના પર લોકસભામાં વિપક્ષ નેતાએ ફરી આકરા પ્રહાર કર્યા છે. 

રાહુલ ગાંધીએ ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ અર્થવિહિન બહાના ન બતાવે, આલંદ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે કર્ણાટક સીઆઈડી સમક્ષ પુરાવા રજૂ કરે.

આ પણ વાંચોઃ ‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ

After our Aland candidate exposed the fraud, the local EC official filed an FIR, but the CID investigation has been – BLOCKED by CEC.

The Karnataka CID has written 18 letters in 18 months requesting all incriminating evidence – BLOCKED by CEC.

The Karnataka EC has sent multiple… https://t.co/l6vOv2nNga

— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચને જવાબ

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરી હતી કે, અમારા આલંદ વિધાનસભાના ઉમેદવાર દ્વારા છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ સીઆઈડી તપાસને ચીફ ઈલેક્શન કમિશનર દ્વારા અટકાવી દેવામાં આવી હતી. કર્ણાટક સીઆઈડીએ આ આરોપોની તપાસના ભાગરૂપે છેલ્લા 18 મહિનામાં 18 પત્રો લખી પુરાવા માગ્યા, પણ ચૂંટણીના ચીફ કમિશનરે તેને પણ અટકાવી દીધા.

આ પણ વાંચોઃ દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વોટ ચોરોના રક્ષક બની ગયા છે: રાહુલ ગાંધી

ચીફ ઈલેક્શન કમિશનરે કાર્યવાહી અટકાવી દીધી

રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, કર્ણાટક ચૂંટણી પંચ સીઆઈડી તપાસમાં સહયોગ આપવા માગતુ હતું. પરંતુ ચીફ ઈલેક્શન કમિશનરે રોકી દીધા. કર્ણાટક ચૂંટણી પંચે તપાસમાં સહયોગ આપવા ચૂંટણી પંચને અનેક પત્ર મોકલ્યા પરંતુ ચીફ ઈલેક્શન કમિશનરે કાર્યવાહી અટકાવી દીધી. આઈપી એડ્રેસ, ડિવાઈસ પોર્ટ, ઓટીપી ટ્રેલ્સની માહિતી રજૂ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો.

જો વોટ ચોરી પકડાઈ ન હોત તો…

તેમણે  આગળ લખ્યું હતું કે, જો આ વોટ ચોરી પકડાઈ ન હોત તો 6018 મત ડિલીટ કરવામાં આવ્યા હોત અને અમારો ઉમેદવાર હારી જતો. ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર બહાના બનાવવાનું બંધ કરો. તુરંત કર્ણાટક સીઆઈડીને પુરાવા સોંપો. ઉલ્લેખનીય છે, રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં કર્ણાટક વિધાનસભામાં થયેલી વોટ ચોરીના પુરાવા રજૂ કર્યા હતાં. તેમજ મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરી થઈ હોવાનો દાવો કરતાં વોટ ચોરોને ચીફ ઈલેક્શન કમિશનર છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના 'ફેક્ટ ચેક' પર રાહુલ ગાંધીનો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda…

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો | Vadoda...

લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની ‘દુલ્હન’, મંગેતરે હત્યા કરાવી | 69 year old american …

લગ્ન કરવા અમેરિકાથી લુધિયાણા આવી હતી 69 વર્ષની 'દુલ્હન', મંગેતરે હત્યા કરાવી | 69 year old american ...

વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea…

વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Crismonita Dwi Putri, RI`s Track Cycling Athlete for Asian Games

1 year ago
જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S…

જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S…

10 months ago
દિલ્હીના બ્લાસ્ટને પગલે હોટલોમાં પણ ચેકિંગ,પ્રવાસીની વિગતો નહિ રાખનાર હોટલ સંચાલકની ધરપકડ | Hotel ow…

દિલ્હીના બ્લાસ્ટને પગલે હોટલોમાં પણ ચેકિંગ,પ્રવાસીની વિગતો નહિ રાખનાર હોટલ સંચાલકની ધરપકડ | Hotel ow…

6 months ago
સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી, બેના મોત | Three girls drown in Saras…

સરસ્વતી નદીના પૂરમાં સિદ્ધપુરના મુડાણા ગામની ત્રણ યુવતીઓ ડૂબી, બેના મોત | Three girls drown in Saras…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News