gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત ટેલેન્ટ એવોર્ડમાં યુવા ક્રિએટર્સને મળ્યો ગૌરવ
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

૨૧મી સદીમાં સોશિયલ મીડિયાએ અનેક યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાનો મંચ આપ્યો છે. આવા ટેલેન્ટેડ અને યુનિક ક્રિએટર્સની મહેનત અને સર્જનાત્મકતાને સન્માન આપવા માટે શહેરમાં ગુજરાત ટેલેન્ટ એવોર્ડ (GTA) સિઝન–૨નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર સમગ્ર કાર્યક્રમ ટેલેન્ટ, પેશન અને હાર્ડવર્કની ઉજવણીરૂપ રહ્યો.

કાર્યક્રમમાં જાણીતા અભિનેત્રી દર્શિના બારોટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લોકપ્રિય અભિનેત્રી ડેલનાઝ ઇરાની સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહી યુવા ક્રિએટર્સને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમની હાજરીએ એવોર્ડ નાઇટને વધુ યાદગાર બનાવી દીધી હતી.

આ એવોર્ડ સમારંભમાં દેશભરના અનેક જાણીતા અને યુનિક સોશિયલ મીડિયા ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સમિર સ્ટાઇલો, અઝાન ફાઇવસ્ટાર, ફિરદોઝ ખાન, તાન્યા બજાજ, શ્રેયા ઠક્કર, વૃષ્ટિ શેઠ, વિશ્વા પંડ્યા, મિત વ્યાસ અને રાજુ કલાકાર સહિતના ક્રિએટર્સનો સમાવેશ થયો હતો.

આયોજક ઝુબેર ઇન્દોરીએ ગુજરાત ટેલેન્ટ એવોર્ડ (GTA) સિઝન–૨નું આયોજન કર્યું હતું. સમગ્ર એવોર્ડ નાઇટ સુંદર આયોજન, ઉત્સાહભર્યા માહોલ અને પ્રતિભાની કદર સાથે પૂર્ણ થઈ હતી. દરેક ક્રિએટરને તેમના કાર્ય માટે મળેલું આ સન્માન તેમની આંતરિક ક્ષમતાને વધુ વિકસિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું આયોજકો દ્વારા જણાવાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad…

વિદેશમાં વસતા ભારતીયો પણ નિશાને! સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી લીધા | ahmedabad...

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he…

બીમાર ગુજરાત : 3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા, આ રોગોનું જોખમ સૌથી વધુ | gujarat he...

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા | For the first …

સંસદમાં 22 વર્ષ બાદ પહેલીવાર આવો હોબાળો, PM મોદી આભાર પ્રસ્તાવ અંગે બોલી જ ના શક્યા | For the first ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત,…

નેશનલ હાઇવે નં.48 ઉપર ખરોડ ગામ પાસે ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિનું કમકમાટી ભર્યું મોત,…

8 months ago
તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

6 months ago
ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

7 months ago
વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News