gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ : છેલ્લા 5 વર્ષમાં 91453 કિલો ડ્રગ્સ ઝડપાયું, પોલીસનો પનો ટૂંકો પડ્ય…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ : છેલ્લા 5 વર્ષમાં 91453 કિલો ડ્રગ્સ ઝડપાયું, પોલીસનો પનો ટૂંકો પડ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Drugs smuggling in Gujarat: ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ થઇ રહ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઇ રહ્યો છે. તે જોતાં ડ્રગ્સમુક્ત ગુજરાત જાણે ડ્રગ્સનું એન્ટ્રી પોઇન્ટ બની રહ્યુ છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છેકે, છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. આ જોતાં પાછલા બારણે ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પ્રવેશતું હશે અને કેટલું  વેચાતું હશે તેની કલ્પના કરવી રહી. 

કરોડો રૂપિયાનું ડ્રગ્સ ક્યાંથી આવ્યું, પોલીસનો પનો ટૂંકો પડ્યો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર નામપુરતી રહી છે. સરકાર ભલે ડ્રગ્સમુક્ત ગુજરાતનો દાવો કરે પણ કડવી હકીકત એછેકે, ગુજરાતમાં જ મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી થઇ રહી છે. ગુજરાતમાં દારૂ કરતાં ય ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે. હજારો યુવાઓ ડ્રગ્સના આદી બન્યાં છે, પરિણામે એમડી ડ્રગ્સની ડિમાન્ડ વધી છે. જેના કારણે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થયાં છે. તેમાં રાજકીય આશ્રય મળતાં ડ્રગ્સનું ઠેર ઠેર વેચાણ થઇ રહ્યુ છે. ડ્રગ્સ માફિયાઓને ખાખીનો ડર રહ્યો નથી. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 15-20 હજાર કિલો ડ્રગ્સ પકડાય છે. આ તો બાતમી આધારે ડ્રગ્સ પકડાય છે. જ્યારે હજારો કિલો ડ્રગ્સ ખાખી અને ખાદીના આર્શિવાદને પગલે પ્રવેશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ મુજબ, વર્ષ 2018થી વર્ષ 2022 સુધીમાં કુલ મળીને 91,435 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. 

જોકે, આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કોણે મોકલ્યું? ક્યાંથી આવ્યું? કોના માટે મોકલ્યું ? ડ્રગ્સનો જથ્થો ક્યાં જઇ રહ્યો હતો? આ બધાય પ્રશ્નોનો જવાબ મળી શક્યો નથી. ડ્રગ્સ માફિયાઓના તાર ક્યા શહેર-ગામડાના સ્થાનિક સાથે સંકળાયેલાં છે તેની પણ પોલીસને ભાળ મળી શકી નથી તે શંકા ઉપજાવે તેમ છે. કેમ કે, આખાય ગુજરાતમાં ડ્રગ્સના વેચાણ માટે સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું રહ્યુ છે. 

કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડાયું પણ ન તો ડ્રગ્સ માફિયા ઝડપાયાં, ન તો ડ્રગ્સ પેડલરો પકડાયાં. ડ્રગ્સનો જથ્થો પકડી સરકાર અને પોલીસ માત્ર વાહવાહી લૂંટી રહી છે પણ ડ્રગ્સના વેપારના મૂળીયા સુધી પહોચવામાં પોલીસનો પનો ટૂંકો પડ્યો છે.

મોઘવારી,બેરોજગારીને લીધે શિક્ષિત યુવા-મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરની ભૂમિકામાં માત્ર પુરુષો જ નહીં, હવે મહિલાઓ પણ ડ્રગ્સ પેડલરો બની રહી છે. આ ઉપરાંત શિક્ષિત યુવાઓ પણ બેરોજગારીને લીધે ડ્રગ્સ વેચી ગુનાખોરીના માર્ગે વળ્યાં છે. ડ્રગ્સનું દૂષણ વકરતાં શહેરો અને ગામડાઓમાં ડ્રગ્સ પેડલેરો સક્રિય થયાં છે જેના કારણે ખૂણેખાંચરે ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે. હપ્તાને લીધે ડ્રગ્સ પેડલરો પણ ડર રહ્યો નથી. આ જોતાં હજારો યુવા ડ્રગ્સના બંધાણી બની ચૂક્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ | Gujarat ATS…

દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ | Gujarat ATS...

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો...

સુરત પાલિકામાં યુનિયનની ગેરકાયદે ઓફિસ ખાલી કરાવી પણ ઓફિસનો સામાન પાર્કિંગમાં હજી યથાવત | Surat Munic…

સુરત પાલિકામાં યુનિયનની ગેરકાયદે ઓફિસ ખાલી કરાવી પણ ઓફિસનો સામાન પાર્કિંગમાં હજી યથાવત | Surat Munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અવ્યવસ્થા બાદ તંત્રમાં દોડધામ, બસ-હોડીઓની સંખ્યા વધારાઈ | Narmada Par…

12 months ago
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

1 month ago
અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

3 months ago
મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News