gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે ‘અભિવ્યક્તિની આઝાદી’ નો પાઠ ભણાવ્યો, ઈમરાન પ્રતાપગઢી સામેની FIR રદ | S…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે ‘અભિવ્યક્તિની આઝાદી’ નો પાઠ ભણાવ્યો, ઈમરાન પ્રતાપગઢી સામેની FIR રદ | S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Imran Pratapgarhi Poem : કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવાના મામલે તેમના વિરૂદ્ધ નોંધેલી FIRને રદ કરી દેવામાં આવી છે. કવિતા સંબંધી આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૌલિક અધિકારોની રક્ષા થવી જોઇએ. પોલીસ મૂળભૂત રક્ષણની રક્ષા કરે. જસ્ટિસ અભ્ય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની પીઠે આ ફેંસલો સંભળાવ્યો છે. 

અભિવ્યક્તિની આઝાદી પર સુપ્રી કોર્ટે કહ્યું કે કવિતા, કલા અને વ્યંગ જીવનને સાર્થક બનાવે છે. કલાના માધ્યમથી અભિવ્યક્તિની આઝાદી જરૂરી છે. વિચારોનું સન્માન થવું જોઇએ. ઇમરાન પ્રતાપગઢીએ FIR રદ કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા પર ગુજરાત પોલીસે ઇમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ FIR દાખલ કરી હતી. 

કલા દ્વારા અભિવ્યક્તિની આઝાદી જરૂરી

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે સંવિધાન અનુસાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર યોગ્ય પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે, પરંતુ યોગ્ય પ્રતિબંધ નાગરિકોના અધિકારોને કચડવા માટે અયોગ્ય અને કાલ્પનિક ન હોવું જોઇએ. કવિતા, નાટક, સંગીત, વ્યંગ સહિત કલાના વિભિન્ન રૂપ માનવ જીવનને વધુ સાર્થક બનાવે છે અને લોકોને તેના માધ્યમથી અભિવ્યક્તિની સ્વંત્રતા આપવી જોઇએ. 

ઇમરાન પ્રતાપગઢી પર શું છે આરોપ? 

આ મામલે ફરિયાદીઓના જણાવ્યા અનુસાર જામનગરમાં એક લગ્ન સમારોહમાં ભાગ લીધા બાદ પ્રતાપગઢીએ એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં ”એ ખૂન કે પ્યાસે બાત સુનો” કવિતા ચાલી રહી હતી. કવિતાના શબ્દોને આપત્તિજનક ગણાવ્યા હતા. ફરિયાદ પર કાર્યવાહી કરતાં ગુજરાત પોલીસે 3 જાન્યુઆરીના રોજ પ્રતાપગઢી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અંતગર્ત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…
GUJARAT

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

March 22, 2026
Next Post
ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g...

બનાસકાંઠામાં પણ અમરેલી જેવી ઘટના, ડીસાની સ્કૂલમાં બાળકોએ હાથ પર ચીરા મારતાં દોડધામ | Incident like A…

બનાસકાંઠામાં પણ અમરેલી જેવી ઘટના, ડીસાની સ્કૂલમાં બાળકોએ હાથ પર ચીરા મારતાં દોડધામ | Incident like A...

હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ત્રણ પોલીસકર્મીના પાર્થિવ દેહ વતન લવાયા, ગાર્ડ ઓફ ઓનર …

હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના ત્રણ પોલીસકર્મીના પાર્થિવ દેહ વતન લવાયા, ગાર્ડ ઓફ ઓનર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

આર્ટસ ફેકલ્ટીના હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે ક્લાસરુમના પણ ફાંફાં | no classroom for course of hindu s…

4 months ago
જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

7 months ago
મહિ નદીમાં ગેરકાયદે ખનન અને વહન ઃ સાત કરોડનો મુદ્દામાલ જપ્ત | illegal mining in amarapura mahi river

મહિ નદીમાં ગેરકાયદે ખનન અને વહન ઃ સાત કરોડનો મુદ્દામાલ જપ્ત | illegal mining in amarapura mahi river

6 months ago
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ | Fake Fa…

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નકલી ફેસબુક એકાઉન્ટ, નાગરિકોને સાવચેત રહેવા અપીલ | Fake Fa…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News