gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

દાણીલીમડા પોલીસ લાઇનમાં આઠ મહિના પહેલા પતિએ પત્ની પર હુમલો કરતા પત્નીએ પતિને ઘોડિયાનું લાકડું મારીને હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. હત્યા અને આત્મહત્યા  કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં જાણવા મળ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ એક મહિલા પોલીસ કર્મચારી સાથે આડા સંબધ હતા અને તેણે તેના માટે અલગ ફ્લેટ ખરીદી કર્યો હતો. એટલુ જ નહી પીએફ એકાઉન્ટમાં નોમીની તરીકે પત્નીનું નામ કાઢીને પ્રેમીકાનું નામ લખાવ્યું હતું. ત્યારે  પતિ પત્નીના મોત બાદ ગીતા નામના પોલીસ કર્મચારીએ પીએફના નાણાં હડપ કરવાના ઇરાદે સમાધાન ન કરતા આ અંગે દાણીલીમડા પોલીસ મથકે તેેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ 2 - imageદાણીલીમડા પોલીસ લાઇનમાં ગત ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ અને તેના પત્ની સંગીતા વચ્ચે પતિના અનૈતિક સંબધ તેમજ ઘર ખર્ચના નાણાંને મામલે થયેલી તકરારમાં મુકેશે તેની પત્ની સંગીતાના માથામાં હેલ્મેટ મારતા સંગીતાએ ગુસ્સામાં આવીને તેના પતિને માથામાં ઘોડિયાનો પાયો મારતા તેનું મોત નીપજ્યું હતુ. બીજી તરફ ગભરાઇ ગયેલી સંગીતાએ પણ ગળાફાંસો ખાઇ લીધો હતો.

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ 3 - imageઆ કમકમાટી ભરી ઘટના નવ વર્ષના પુત્રની નજર સામે બની હતી. ત્યારે આ કેસમાં હવો વળાંક આવ્યો છે. જેમાં મૃતક સંગીતાના ભાઇ સંજય ભુસડિયાએ દાણીલીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી મુકેશને  પોલીસ વિભાગમાં નોકરી કરતી ગીતા પગી નામની યુવતી સાથે આડા સંબધ હતા. જેની જાણ સંગીતાને થતા મુકેશે સંગીતાને ધમકી આપી હતી કે ગીતા સાથે રહેશે અને તે પગારના નાણાં ઘરે આપવાને બદલે ગીતાને આપતો હતો. એટલું જ નહી તેના માટે અલગ ફ્લેટ લીધો હતો. ઘણીવાર તે ત્યાં રહેતો હતો.આમ,પતિ પત્ની વચ્ચેની તકરારે ગંભીર રૂપ લેતા હત્યા અને આત્મહત્યાનો બનાવ બન્યો હતો.બીજી તરફ સંગીતાના પુત્રને તેના પિતાના પીએફ ગ્રેજ્યુટી મળે તે માટે તપાસ કરી ત્યારે તે ચોંકી ઉઠયા હતા કારણે કે નોમીનીમાં મુકેશે સંગીતાનું નામ કાઢીને ગીતાનું નામ ઉમેર્યુ હતુ. જેથી તેમણે આ બાબતે ગીતાને મળીને મુકેશે લઇ આપેલો ફ્લેટ પરત કરવાની સાથે પીએફમાંથી પોતાનું નામ સ્વેચ્છાએ કાઢીને મુકેશના પુત્રનું નામ લખાવવાનું કહેતા ગીતાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલુ જ કેટલાંક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પરિવારના સભ્યોએ પણ તેને સમજાવી હતી. પરંતુ, તેણે આ બાબતે પ્રતિક્રિયા ન આપતા સંગીતાના ભાઇએ છેવટે આ અંગે પોલીસ કર્મચારી ગીતા પગી વિરૂદ્ધ દાણીલીમડામાં   ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા...

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG ...

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ | coldrif cough syrup …

12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ | coldrif cough syrup …

12 months ago
મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

10 months ago
ડેરિવેટીવ્ઝમાં સેબીના અંકુશો બાદ નાના રોકાણકારોમાં 49 ટકા ઘટાડો | Retail investors drop 49% after SE…

ડેરિવેટીવ્ઝમાં સેબીના અંકુશો બાદ નાના રોકાણકારોમાં 49 ટકા ઘટાડો | Retail investors drop 49% after SE…

1 year ago
માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News