gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ | Gu…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 3 ડિસેમ્બર 2025થી થઈ હતી, જેની અંતિમ તારીખ 23 ડિસેમ્બર 2025 હવે નજીક છે. ત્યારે ઉમેદવારો વહેલી તકે અરજી કરે.

સત્તાવાર વેબસાઈટ પર કરો અરજી

• અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.

• 3/12/2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થઈ.

• અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ

• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659

• હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129

• જેલર ગ્રુપ 2- 70

લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યાઓ

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 2 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 6 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 7 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 - image

ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને LRDની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર, કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 - image

ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં કોસ્ટેબલ સંવર્ગના એલઆરની મેરીટની જાહેરાત કે તેમની ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી નથી. હજુ અગાઉની ભરતીની પીએસઆઈનું મેરીટ પણ બાકી છે. જેના કારણે હવે ઉમેદવારોએ તૈયારી કરવામાં પણ મૂંઝવણ સામે આવી શકે એમ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એકદમ ધીમી ગતિએ કરવામાં આવતી પોલીસ ભરતીની પ્રક્રિયાને કારણે યુવાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

June 25, 2026
દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
Next Post
મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચ…

મોરબીમાં વળાંક લેતુ કન્ટેનર કાર પર પલટી જતા દંપતીનું કમકમાટીભર્યું મોત, 2 લોકો ઈજાગ્રસ્ત, કારનો કચ્ચ...

ધોરણ 9થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો સમય લંબાવ્યો | Gandhinag…

ધોરણ 9થી 12ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાહત, ગુજરાત શિક્ષણ બોર્ડે પેપર લખવાનો સમય લંબાવ્યો | Gandhinag...

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah…

VIDEO: અમદાવાદ LCBએ આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, બેની ધરપકડ, 10 ટુ-વ્હીલર જપ્ત | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વ…

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, લાંબી બીમારી બાદ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વ…

11 months ago
સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

સરકારી જમીનમાં ખનન કરતા બે ખાણ માફિયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | Crime of land grabbing against tw…

1 year ago
કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

7 months ago
લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

લિકર પરમિટમાં કટકીઃ ૨૫૭ ખોટી રસીદો આપી રૃ. ૫૦ લાખનું કૌભાંડ | Rs 50 lakh chon otuputup lon ewe mumut…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News