gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિ…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત બિન હથિયારી PSI ભરતી: ક્વોલિફાય ઉમેદવારોનું લિસ્ટ જાહેર, જાણો ક્યારે શરૂ થશે ડોક્યુમેન્ટ વેરિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police  Exam Results: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25ને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારો માટે બોર્ડે શારીરિક અને લેખિત પરીક્ષાના અંતે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની યાદી અને દસ્તાવેજ ચકાસણી (Document Verification) અંગેનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે.

પરીક્ષાના આંકડા અને પરિણામ

ભરતી બોર્ડ (જાહેરાત ક્રમાંક: GPRB/202324/1) દ્વારા લેવાયેલી આ પ્રક્રિયામાં કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી:

પેપર-1 (Part-A અને B): બંનેમાં અલગ-અલગ 40% ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2 (વર્ણનાત્મક) ચેક કરવામાં આવ્યા હતા.

ફાઈનલ ક્વોલિફાઈડ: પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર કુલ 8,679 ઉમેદવારો લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત

દસ્તાવેજ ચકાસણી માટે કોને બોલાવાશે?

નિયમો મુજબ મેરિટના આધારે ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને હાલ ટોચના 1,023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોનું લિસ્ટ 29 જાન્યુઆરી 2026ના રોજ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે.

મહત્ત્વની તારીખો નોંધી લેજો

વિગત તારીખ અને સમય
કોલલેટર ડાઉનલોડ 2 ફેબ્રુઆરી 2026 (બપોરે 2:00 વાગ્યાથી)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન 5 ફેબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી 2026
સ્થળ ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર

અનામત જાતિના ઉમેદવારોએ ભરતી બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. કોલલેટર OJASની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

PSI બનવાનું સપનું સેવતા રાજ્યના હજારો યુવાનોમાં આ જાહેરાત બાદ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે ઉમેદવારો મેરિટમાં સ્થાન પામ્યા છે, તેઓએ હવે કરાઈ ખાતે પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …
GUJARAT

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

March 30, 2026
પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો
GUJARAT

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

March 30, 2026
Next Post
યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad…

યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad...

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra …

અજિત પવારની રાજકીય વિરાસત હવે સુનેત્રા પવારના હાથમાં, જાણો મહારાષ્ટ્રના નવા DyCM વિશે | maharashtra ...

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo…

સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ | jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ | aaib r…

AAIB રિપોર્ટ: બંને એન્જિન બંધ થયા પછી બંને પાયલટના અંતિમ શ્વાસ સુધી પ્લેનને બચાવવાના પ્રયાસ | aaib r…

9 months ago
કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

7 months ago
ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું | Scam of distributing Anganwadi food grain…

ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું | Scam of distributing Anganwadi food grain…

8 months ago
મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again…

મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News