gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Platform Ticket Sales Ban in Mumbai-Gujarat Railway Station : દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર થતી ભારે ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી મુજબ, મુંબઈના બાંદ્રા ટર્મિનસ તેમજ, ગુજરાતના વાપી, ઉધના અને સુરત સ્ટેશનો પર 15થી 31 ઓક્ટોબર સુધી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું કે, તહેવારોની ભીડ દરમિયાન સ્ટેશનમાં મુસાફરોની સરળ અવરજવર રહે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી આ નિર્ણય લેવાયનો છે.

આ ચાર પ્લેટફોર્મ પર ટિકિટનું વેચાણ બંધ

તહેવારોની સિઝનમાં મુસાફરોની સરળ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવેએ ભીડ વ્યવસ્થાપન માટે બાંદ્રા ટર્મિનસ, વાપી, સુરત અને ઉધના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ અસ્થાયી રૂપે સ્થગિત કર્યું છે. આ નિર્ણય 15 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે. જોકે, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગો અને વિશેષ કાળજીની જરૂર હોય તેવા મુસાફરોને મદદ કરનાર વ્યક્તિઓ માટે આ પ્રતિબંધમાં મુક્તિ આપવામાં આવી છે.

બાંદ્રા ટર્મિનસ – જયપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને જયપુર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નં. 09726 બાંદ્રા ટર્મિનસ – જયપુર સ્પેશિયલ ટ્રેન 16.10.2025 થી 30.10.2025 દરમિયાન દર ગુરુવારે દોડાવવામાં આવશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:50 કલાકે જયપુર પહોંચશે. આ ઉપરાંત ટ્રેન નં. 09725 જયપુર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન 15.10.2025થી 29.10.2025 દરમિયાન દર બુધવારે દોડાવવામાં આવશે. આ ટ્રેન જયપુરથી સાંજે 16:05 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

સ્પેશિયલ ટ્રેન માટે ટિકિટ બુકિંગ 15મીથી શરૂ થશે

ટ્રેન નંબર 09726 માટે ટિકિટોનું બુકિંગ 15.10.2025ના રોજ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેન સ્પેશિયલ ફેર પર ચલાવવામાં આવશે. તેના મુખ્ય હોલ્ટમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તૌરગઢ, ભિલવાડા, બીજાનાગર, નસીરાબાદ, અજમેર અને કિશનગઢનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ, 10થી 12ના મોતની આશંકા, ફટાકડાના કારણે બની ઘટના

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
Next Post
અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…

અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga...

ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow …

ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow ...

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

8 months ago
સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

સાયલા બાયપાસ નજીક કન્ટેનર પલટી ગયું – 5 કિ.મી. ટ્રાફિકજામ | Container overturned near Sayla bypass 5…

3 months ago
150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

150 જવાનોની હત્યા, 1.5 કરોડનું ઈનામ, 70 કલાકનું ઓપરેશન, જાણો એમ.ટેક. પાસ નક્સલી બસવરાજુની કહાની

9 months ago
જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News