gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ – IMF) એ ભારતના અર્થતંત્ર માટે સારા સમાચાર આપ્યા છે. તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) રિપોર્ટમાં, IMFએ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.4% થી વધારીને 6.6% કર્યો છે. આ સુધારો એ વાતનો પુરાવો છે કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા નવા ટેરિફની અસર છતાં, ભારતનું અર્થતંત્ર મજબૂત ગતિ જાળવી રહ્યું છે.

મજબૂત શરૂઆતે વધાર્યો ભરોસો

IMF રિપોર્ટ અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતના અર્થતંત્રમાં 7.8% નો શાનદાર વધારો નોંધાયો હતો, જે છેલ્લા પાંચ ક્વાર્ટરમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ઉત્સાહ અને ગતિએ અમેરિકાની ટેરિફની અસરને ઓછી કરી. IMF એ જણાવ્યું હતું કે, ‘2025 માટે અમારું અનુમાન પહેલા કરતા સારું છે. પ્રથમ ક્વાર્ટરની મજબૂત શરૂઆત ટેરિફની અસરને સરભર કરે છે, જોકે 2026 માટે આગાહી થોડી ઓછી થઈ છે.” ભારતમાં મજબૂત ઘરેલૂ માગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી અને સરકારની મૂડી ખર્ચ નીતિઓએ આ ગતિ જાળવી રાખી છે.

ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર 2 - image

આ પણ વાંચો: રૂપિયો ફરી ગગડ્યો, ડૉલર સામે 12 પૈસા ગબડીને 88.80ના નવાં તળિયે પહોંચ્યો

વિશ્વ બેંકે પણ પોતાનું અનુમાન વધાર્યું

આ મહિનાની શરૂઆતમાં IMFએ ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માટે ભારત માટે GDPની આગાહી 6.3% થી વધારીને 6.5% કરી હતી. વિશ્વ બેંકનું કહેવું છે કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા રહેશે. આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે, જે વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ પોતાની તાકાત દર્શાવી રહ્યું છે. જ્યારે IMFએ 2025-26 માટેનો અંદાજ વધારીને 2026-27 માટે GDPની વૃદ્ધિ 6.4% થી ઘટાડીને 6.2% કરી. આ થોડો ઘટાડો વૈશ્વિક વેપાર અને અન્ય આર્થિક પડકારોમાં અનિશ્ચિતતાઓને કારણે છે. અગાઉ, એપ્રિલ 2025 ના તેના અહેવાલમાં IMF એ 2025 માટે 6.2% વૃદ્ધિ અને 2026 માટે 6.3% વૃદ્ધિનો અંદાજ લગાવ્યો હતો.

ગ્લોબલ ઇકોનોમી પર નજર

IMF એ પણ તેના વૈશ્વિક અંદાજો શેર કર્યા. અહેવાલ મુજબ, વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2024 માં 3.3% થી ઘટીને 2025 માં 3.2% અને 2026 માં 3.1% થવાની ધારણા છે. આ જુલાઈ કરતા થોડું સારું છે, પરંતુ ઓક્ટોબર 2024 ના અગાઉના અંદાજો કરતા 0.2% ઓછું છે. IMF એ આ મંદીને સંરક્ષણવાદી નીતિઓ, વેપાર અનિશ્ચિતતા અને વ્યાપક આર્થિક પડકારોને આભારી છે. ઉભરતા અને વિકાસશીલ દેશોમાં વૃદ્ધિ 2024 માં 4.3% થી ઘટીને 2025 માં 4.2% અને 2026 માં 4% થવાની ધારણા છે. IMF અને વિશ્વ બેંકના આ અંદાજો ભારતની આર્થિક શક્તિને પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક પડકારો છતાં, ભારતનું મજબૂત પ્રદર્શન અને સરકારી નીતિઓ તેને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનવામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો: GST બાદ મિડલ ક્લાસ માટે વધુ બે ગુડ ન્યૂઝ! RBI કરી શકે છે મોટી જાહેરાત

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza…

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત | Israel Fire Into Gaza...

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami…

રતનપુરના જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે GUJCTOC | GUJCTOC against ratanpurs jaiswal fami...

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરૂઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ |…

12 months ago
જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના : બાઈકમાં જઈ રહેલા યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી ત્રણ ગઠિયા ફરા…

જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના : બાઈકમાં જઈ રહેલા યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી ત્રણ ગઠિયા ફરા…

1 year ago
6 અથડામણ… 21 આતંકવાદીઓ ઠાર… પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી | Jammu Kashmir Encoun…

6 અથડામણ… 21 આતંકવાદીઓ ઠાર… પહલગામ હુમલા બાદ ભારતીય સેનાની મોટી કાર્યવાહી | Jammu Kashmir Encoun…

10 months ago
ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …

ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News