gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ | palanpur…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારે ખૂબ વખાણેલો રૂ.98 કરોડનો બ્રિજ 12 મહિનામાં બીજી વખત ડેમેજ, વાહન-વ્યવહાર બંધ | palanpur…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Palanpur Over bridge Damage: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરના તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. પાલનપુર RTO સર્કલ પરનો બ્રિજ વધુ એકવાર ક્ષતિગ્રસ્ત થયો છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેને  સાઇડથી બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. 

આ પણ વાંચોઃ ગુજરાતે કેન્દ્ર સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં અઢી ગણી થઇ, કેગના રિપોર્ટમાં ધડાકો

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, પાલનપુર RTO સર્કલ પરનો ઓવરબ્રિજ વધુ એકવાર ક્ષતિગ્રસ્ત થયો હોવાની માહિતી સામે આવી છે. ક્ષતિગ્રસ્ત થવાના કારણે ઓવરબ્રિજ એકસાઇડથી બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જોકે, સમારકામ બાદ ફરીથી બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં કામગીરી પર સવાલો ઉઠ્યા છે અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવી રહ્યા છે. 

12 મહિનામાં બેથી ત્રણ વાર બંધ કરાયો બ્રિજ

નોંધનીય છે કે, આ પહેલાં પણ આ જ બ્રિજની ગડર નીચે પડતાં બે લોકોના મોત થયા. તંત્ર અને સરકાર ગુજરાતનો પ્રથમ એલિવેટેડ ગ્રૂપનો ગર્વ લઈ રહી હતી. પરંતુ, હવે આ જ બ્રિજ સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, 12 મહિનામાં બેથી ત્રણ વાર આ બ્રિજ બંધ કરવો પડ્યો છે. જેના કારણે બ્રિજની ગુણવત્તા અને કામગીરીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ફરી એકવાર આ બ્રિજ પરથી પ્લાસ્ટર ખરી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 

આ પણ વાંચોઃ ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ

હાલ, આ બ્રિજ પરથી મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને આ મુદ્દે કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તે વિશે તપાસની માંગ કરવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
અધિકારીએ ખાડા પૂરવાની ના પાડતા ભાજપના ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મારી ઑફિસમાં આવો | kadi mla…

અધિકારીએ ખાડા પૂરવાની ના પાડતા ભાજપના ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મારી ઑફિસમાં આવો | kadi mla...

જામનગરમાં મોડી રાત્રે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પકડાયા | 6 people caught gambling in Jamnag…

જામનગરમાં મોડી રાત્રે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 6 શખ્સો પકડાયા | 6 people caught gambling in Jamnag...

જામનગર નજીક નાઘેડી ગામમાં એસ્ટેટ વિભાગની ટીમે રહેણાંક એરિયાની વચ્ચે કારના બોડીકામથી લોકોને ત્રાસ હોવ…

જામનગર નજીક નાઘેડી ગામમાં એસ્ટેટ વિભાગની ટીમે રહેણાંક એરિયાની વચ્ચે કારના બોડીકામથી લોકોને ત્રાસ હોવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મ્યુ. કોર્પોરેશનની કચરાની ગાડીમાં 15 લોકોની જોખમી મુસાફરી, VMCના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકા…

વડોદરામાં મ્યુ. કોર્પોરેશનની કચરાની ગાડીમાં 15 લોકોની જોખમી મુસાફરી, VMCના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકા…

9 months ago
ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

ગેટ પર પોલીસ ઉભી રહી ને ખેલ પલટાયો! છોટા ઉદેપુરમાં ધરપકડના ડરે AAPના ઉમેદવાર ગેરહાજર, જિ.પંચાયતમાં ભ…

3 months ago
સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

સાબરકાંઠા: શામળાજી નજીક પોલીસ જાપ્તામાંથી ફરાર થતા આરોપી પર ફાયરિંગ, હાથમાં ગોળી વાગી | Accused Shot…

5 months ago
‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…

‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News