gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
ગુજરાત સહિત 9 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR ફાઈનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ‘ડિલીટ’ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ECI Releases Final Draft Voter List 9 States : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ફાઈનલ વોટર લિસ્ટ જાહેર થયા બાદ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.70 કરોડથી વધુ નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, ગોવા અને કેરળ સહિતના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા શનિવારે શેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગત 27 ઓક્ટોબરથી આ પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં આ રાજ્યોનો સંયુક્ત મતદાર આધાર 21.45 કરોડથી વધુ હતો, જે હવે ઘટીને 19.75 કરોડ થઈ ગયો છે.

રાજ્ય અનુસાર આંકડા 

છત્તીસગઢ: અહીં મતદાર યાદીમાંથી અંદાજે 24 લાખ નામો કમી થયા છે, જ્યારે 2,34,994 નવા મતદારો ઉમેરાયા છે. હવે રાજ્યમાં કુલ 1.87 કરોડથી વધુ નોંધાયેલા મતદારો છે.

મધ્યપ્રદેશ: અહીં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યાદીમાંથી 34,25,078 નામો કપાયા છે. હવે રાજ્યમાં કુલ 5.39 કરોડ મતદારો બાકી છે.

રાજસ્થાન: અહીં ફાઈનલ લિસ્ટમાં 31.36 લાખ નામો ઓછા થયા છે. ઓક્ટોબર 2025માં મતદારોની સંખ્યા 5.46 કરોડ હતી, જે હવે ઘટીને 5.15 કરોડ થઈ ગઈ છે.

આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

પ્રક્રિયા અને વિવાદ

કેન્દ્રીય ચૂંટણી પંચની આ પ્રક્રિયા હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. બિહારમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે, જ્યારે અન્ય 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે હાલ ચાલુ છે. જેમાં લગભગ 60 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાકીના 17 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR શરૂ કરવામાં આવશે.

આસામમાં પ્રક્રિયા 10 ફેબ્રુઆરીએ પૂર્ણ

અસમમાં ‘સ્પેશિયલ રિવિઝન’ પ્રક્રિયા 10 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ છે. જોકે, બિહારની જેમ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં રાજકીય પક્ષોએ આ પ્રક્રિયાને પડકારતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. શિડ્યુલમાં વારંવાર થતા ફેરફાર અને નામો કમી થવાની મોટી સંખ્યાને કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N...

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di…

પંચમહાલ: સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત, વૃદ્ધ સારવાર હેઠળ | Panchmahal: Woman Di...

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

5 months ago
‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ | p…

1 year ago
‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

‘હવે બદલો નહીં બદલાવની, ભય નહીં ભવિષ્યની વાત થશે’, ત્રણ રાજ્યોમાં જીત બાદ PM મોદીનું સંબોધન | PM Mod…

2 months ago
73000 પગાર ધરાવતી મહિલાએ પતિ પાસે માગ્યું ગુજરાન ભથ્થું, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો | 73000 sala…

73000 પગાર ધરાવતી મહિલાએ પતિ પાસે માગ્યું ગુજરાન ભથ્થું, જુઓ હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો | 73000 sala…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News