gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,16
ઓકટોબર,2025

ભદ્ર પ્લાઝા પરિસરથી ત્રણ દરવાજા સુધી ફેરીયા અને
પાથરણાંવાળાઓને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ-૨૦૧૪મા કરવામા આવેલી જાહેરહીતની
અરજી સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે.કોર્ટ તરફથી કરાયેલા ઓર્ડરમાં ભદ્ર
પ્લાઝામા બેસતા ફેરીયા અને પાથરણાવાળાઓને લઈ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે.આ
કારણથી ફાયર વિભાગના વાહન કે એમબ્યુલન્સને પસાર થવામા  તકલીફ સહન કરવી પડે છે.હાઈકોર્ટ દ્વારા અન્ય
હુકમ ના થાય ત્યાં સુધી જાહેર રસ્તા કે ફૂટપાથ ઉપર ફેરીયાઓ બેસી શકશે નહીં.હાલ
દિવાળી પર્વ હોઈ કોર્ટે તદ્દન હંગામી ધોરણે ફેરીયાઓને નજીકમા આવેલા કોર્પોરેશનના
બે પ્લોટમા ખસેડવા કહયુ છે.

જમાલપુર વોર્ડમા આવેલા ભદ્ર  પરિસર ખાતે સેવા અને સેલો એન.જી.ઓ.ના ફેરીયાઓને
બેસવા દેવાની બાબતમા ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ-૨૦૧૪થી જાહેરહીતની અરજીની સુનવણી
ચાલતી આવતી હતી.ગુરૃવારે આ સંદર્ભમા સુનવણી હાથ ધરવામા આવી હતી. આ સમયેકોર્પોરેશન
તરફથી આપવામા આવેલી એફિડેવીટને કોર્ટે ગંભીરતાથી લીધી હતી. દિવાળીના તહેવાર ચાલી
રહયા હોઈ સેવા અને સેલો એન.જી.ઓ.ના ફેરીયાઓને તદ્દન હંગામી ધોરણે ધંધો કરવા માટે
ત્રણ દરવાજા પાસે આવેલા બે પ્લોટમાં જગ્યા ફાળવવાનુ કોર્પોરેશન તરફથી સુચવવામા
આવ્યુ હતુ.જેનો બંને એન.જી.ઓ.દ્વારા સ્વીકાર કરાયો હતો.ભદ્ર પ્લાઝાની અંદર બેસતા
બંને એન.જી.ઓ.ના ફેરીયાઓને ભદ્ર પ્લાઝાથી ૧૦૦ મીટર દુર આવેલ દાદાભાઈ નવરોજી
લાઈબ્રેરીની પાછળ વાળી જગ્યામા તથા પાનકોરનાકા
,ત્રણ દરવાજા પાસે ઢાલગરવાડના ચોકઠાવાળી જગ્યામા  ખસેડવામા આવશે.આવનારા સમયમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ  દ્વારા ભદ્ર
પ્લાઝા પરિસરમાં સઘન ચકાસણી કરાશે.

વર્ષ-૨૦૧૩માં ૩૬ કરોડના ખર્ચે ભદ્ર પ્લાઝા ડેવલપ કરાયુ હતુ

વર્ષ-૨૦૧૩માં 
તત્કાલીન કેન્દ્રની યુ.પી.એ.સરકાર તરફથી ભદ્ર પરિસર આસપાસના વિસ્તારને
ભદ્રપ્લાઝા તરીકે ડેવલપ કરવા રુપિયા ૩૬ કરોડની ગ્રાન્ટ રાજય સરકારને અપાઈ હતી.રાજય
સરકાર પાસેથી આ ગ્રાન્ટ મેળવી ભદ્ર પ્લાઝા ડેવલપ કરાયુ હતુ.હાલ પ્લાઝા વિસ્તારમા
નાંખવામા આવેલા કિંમતી પથ્થરો પણ તૂટેલી હાલતમા જોવા મળી રહયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું | Gross negligence in storm se…
GUJARAT

વિરમગામમાં વરસાદી ગટરની કામગીરીમાં ઘોર બેદરકારીઃ 6 મહિનાથી કામ અધૂરું | Gross negligence in storm se…

March 26, 2026
પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …
GUJARAT

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

March 26, 2026
આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
Next Post
બાળકોના કપડાં લઈ વતન આવતા અકસ્માતઃ ખીજલપુરાના યુવકનું મોત | Accident while returning home with child…

બાળકોના કપડાં લઈ વતન આવતા અકસ્માતઃ ખીજલપુરાના યુવકનું મોત | Accident while returning home with child...

શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai…

શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai...

ગોધરા નજીક મોડી રાત્રે બે લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે મહિલાના કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્…

ગોધરા નજીક મોડી રાત્રે બે લક્ઝરી બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે મહિલાના કમકમાટીભર્યા મોત, 15 ઇજાગ્રસ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

6 months ago
‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi…

‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi…

7 months ago
જામનગરમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ, બે ઉમેદવારો દોડમાં છેતરપિંડી કરતા ઝડપાયા | Police Recru…

જામનગરમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ, બે ઉમેદવારો દોડમાં છેતરપિંડી કરતા ઝડપાયા | Police Recru…

2 months ago
ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

ગોત્રીમાં દારૂનો ધંધો કરતા પતિ-પત્ની અને પુત્ર સામે કાર્યવાહી, એક લાખનો દારૂ કબજે, પતિ પકડાયો | Acti…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News