gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો | Gandhinagar News Gu…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો | Gandhinagar News Gu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ST fare Hike: નવા વર્ષની શરૂઆત ટાણે જ લોકો પર વધુ એક વાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગુજરાત એસટી ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજ મધ્યરાત્રિથી જ આ ભાવ વધારો અમલમાં આવશે.

27 લાખ મુસાફરોને થશે અસર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.

9 કી.મી.સુધી કોઈ ભાડા વધારો નહીં

લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં 9 કી.મી.સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહીં, જયારે 10 કી.મી. થી 50 કી.મી. ના મુસાફરોને રૂ.1/- નો રૂપિયાનો ભાડા વધારો આપવો પડશે.

આ પહેલા 10 ટકા વધ્યું હતું એસટી ભાડું

9 મહિનામાં બીજી વખત ગુજરાત એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, આ પહેલા 28 માર્ચના રોજ 10 ટકાનો ભાવ વધારો કરવામાં હતો.

 ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
માયાભાઈ આહીરના વાયરલ વીડિયોના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagda…

માયાભાઈ આહીરના વાયરલ વીડિયોના વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagda...

ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ | …

ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટની મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ | ...

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

અમરેલીના શિક્ષકે અંગ્રેજીનો ભય દૂર કર્યો: માત્ર 130 શબ્દોના ચાર્ટથી વિદ્યાર્થીઓ માટે ‘ઇંગ્લિશ લર્ન થ…

11 months ago
સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

સોનિયા ગાંધીની તબિયત લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

1 year ago
આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

આજે શહેરમાં યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો – પાર્કિંગ ઝોન જાહેર | No entry and n…

9 months ago
ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના | Changes have b…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના | Changes have b…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News