gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાલીતાણાનો રણજીત પરમાર બોડીયા ગેંગનો લીડર

આરોપી સામે ચોરી-લૂંટ-દુષ્કર્મ સહિતના સંખ્યાબંધ ગુનાઓ નોંધાઇ ચુક્યા છેઃ પોલીસે મજૂરોનો સ્વાંગ રચી ટ્રેક્ટરમાં પીછો કર્યો

રાજકોટ: સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ જિલ્લામાં છેલ્લા દસ વર્ષ દરમિયાન અનેક મિલ્કત અને શરીર સબંધી ગુના આચરી તરખાટ મચાવનાર બોડીયા ગેંગના લીડર રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજી પરમાર (ઉ.વ.૪૫, રહે. પાલીતાણા)ને રાજકોટ રૂરલ પોલીસે પાલીતાણાનાં ડુંગરાળ વિસ્તારમાંથી નાટકીય ઢબે ઝડપી લીધો હતો.

તાજેતરમાં બોડીયા ગેંગ સામે વિંછીયા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ગેંગ લીડર રણજીત ઉર્ફે બોડીયો હાથમાં આવ્યો ન હતો. ઘણાં સમયથી રાજકોટ રૂરલ પોલીસ તેને શોધતી હતી. પાલીતાણાનાં ડુંગરાળ વિસ્તારમાં હોવાની માહિતી મળતાં પોલીસે તાપસ શરૂ કરી હતી. 

પરંતુ તે સતત ભાગતો હોવાથી આખરે પોલીસે ડ્રોનની મદદથી તેને ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. તે સાથે જ પોલીસની એક ટીમ મજુરોનાં સ્વાંગમાં ટ્રેક્ટરમાં બેસી તેની નજીક ધસી ગઇ હતી. આમ છતાં અંદાજો આવી જતા તે ભાગ્યો હતો. જોકે થોડે દૂરથી જ પોલીસે તેને ઝડપી લીધો હતો. તેનાં વિરુદ્ધ લૂંટ અને દુષ્કર્મનો એક-એક, ઘરફોડ ચોરીનાં ૩૫, અન્ય ચોરીનો એક, ચાર ગેંગ કેસ સહિતનાં ગુના નોંધાયેલા છે.

તેને કોર્ટમાં રજુ કરી સાત દિવસનાં રિમાન્ડ પર મેળવી પોલીસે તપાસ આગળ ધપાવી છે. તે સાથે જ તેની ગેંગનાં અન્ય વોન્ટેડ સભ્યોની શોધખોળ જારી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for a year in animal protectio…

પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for a year in animal protectio...

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel ...

ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ ઃ નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો | Congress create…

ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું કોર્પોરેશનમાં હલ્લાબોલ ઃ નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો | Congress create...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

1 year ago
સંઘ અને મોદીના વખાણ મુદ્દે કોંગ્રેસમાં ફાંટા પડયા, દિગ્વિજયને થરૂરનું સમર્થન | Congress splits over …

6 months ago
લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News