gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુડદી પાસાનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો | A man was caught playing dice gambling

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
ગુડદી પાસાનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો | A man was caught playing dice gambling
0
VIEWS
Share on FacebookShare on Twitter

જોરાવરનગરમાં જુમ્મા મસ્જીદ પાસે

પોલીસને જોઇ અન્ય શખ્સો નાસી છુટયો : રોકડ, બાઈક સહિત રૂા.1.20 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર: જોરાવરનગર જુમ્મા મસ્જીદ પાસે ગુડદી પાસાનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે. પોલીસને જોઇ અન્ય શખ્સ નાસી છૂટયા હતા. પોલીસે સ્થળ પર રોકડ, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂા.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જોરાવરનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જોરાવરનગરમાં આવેલા રામાપીરના મંદિર પાસે જુમ્મા મસ્જીદ નજીક એક રહેણાંક મકાન પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સ્થળ પરથી ચેતનભાઈ પોપટલાલ કોઠારીને રોકડ રૂા.૫,૧૦૦, મોબાઈલ કિંમત રૂા.૫,૦૦૦, પટમાંથી મળી આવેલ રોકડ રૂા.૨૦,૪૦૦ અને ત્રણ બાઈક કિંમત રૂા.૯૦,૦૦૦  મળી કુલ રૂા.૧,૨૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે ગોપાલભાઈ ગાંડાભાઈ લાકડીયા તેમજ અન્ય શખ્સો બાઈક મુકી નાસી છુટયા હતા. જે અંગે જોરાવરનગર પોલીસ મથકે ચેતનભાઈ પોપટલાલ કોઠારી (રહે.જોરાવરનગર) તેમજ હાજર મળી ન આવેલ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …
GUJARAT

March 26, 2026
પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

Next Post
દુધરેજના વણકરવાસમાં યુવક પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks youth with knife in Dudhrej’s Wankarv…

દુધરેજના વણકરવાસમાં યુવક પર શખ્સનો છરી વડે હુમલો | Man attacks youth with knife in Dudhrej's Wankarv...

ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિ. દૂધનું વેચાણ | 66 lakh liters of milk sold daily from c…

ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિ. દૂધનું વેચાણ | 66 lakh liters of milk sold daily from c...

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં છાણીના પદમલા વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન પકડાયું, 71 લાખની દારૂની 33,840 બોટલ કબજે | …

2 months ago
શું ગાય રાષ્ટ્રીય પશુ બનશે? ગૃહમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ, જાણો સમગ્ર મામલો | Will Cow Become the…

8 months ago
સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા! | share market crash…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News