gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું ગાય રાષ્ટ્રીય પશુ બનશે? ગૃહમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ, જાણો સમગ્ર મામલો | Will Cow Become the…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
શું ગાય રાષ્ટ્રીય પશુ બનશે? ગૃહમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ, જાણો સમગ્ર મામલો | Will Cow Become the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cow national animal: હાલમાં છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા જઈ રહી છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, તેનાથી ગાયોની દાણચોરી નહીં થઈ શકે. ગાયોને મારવામાં નહીં આવે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. એક સાંસદને સરકારને પૂછવામાં આવ્યું કે, શું આવો કોઈ ઈરાદો છે? કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલે લોકસભામાં જણાવ્યું હતું કે, સરકારની ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની કોઈ યોજના નથી.

આ પણ વાંચો: VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, ‘શું કરી રહ્યા છો, શું છે આ…’

ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે લોકસભામાં પૂછ્યું હતું કે, ‘શું કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કાયદો લાવવા જઈ રહી છે? આ પ્રશ્નના જવાબમાં બઘેલે લખ્યું હતું કે, ના, બંધારણના અનુચ્છેદ 246 (3) પ્રમાણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય સત્તાઓના વિભાજનમાં પ્રાણી સંરક્ષણ એક એવો વિષય છે, તેના પર કાયદો બનાવવાનો અધિકાર માત્ર વિધાનસભાઓની પાસે છે. 

સરકાર તે કેમ ન કરી શકે?

બંધારણીય રીતે સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર ન કરી શકે, તેની પાછળ બંધારણીય કારણો છે. બંધારણના અનુચ્છેદ 246 (3) મુજબ, કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. પ્રાણીઓનું રક્ષણ અને ઉછેર રાજ્ય યાદીમાં સમાવેશ કરાયો છે. એટલે તેનો મતલબ એ છે કે, આ અંગે કાયદા બનાવવાનો અધિકાર માત્ર રાજ્ય વિધાનસભાઓને જ છે, કેન્દ્ર સરકારને નહીં. તેથી કેન્દ્ર ઇચ્છે તો પણ તે સીધો કાયદો બનાવીને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી શકતું નથી. બીજું, પશુપાલનની સ્થિતિ, ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓ, આર્થિક જરૂરિયાતો અને નીતિઓ વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોય છે. રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાની કોશિશમાં રાજ્યોના અધિકારોનો સંઘર્ષ થશે.

રાષ્ટ્રીય પ્રાણી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવ્યું?

હાલમાં રાષ્ટ્રીય પ્રાણી રોયલ બંગાળ ટાઇગર છે. તેને 1973 માં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતમાં વાઘની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી. પર્યાવરણનું રક્ષણ કરવા અને વન્યજીવન બચાવવાના અભિયાનને મજબૂત બનાવવા માટે વાઘને રાષ્ટ્રીય ઓળખ આપવામાં આવી હતી. એજ વર્ષે, ‘પ્રોજેક્ટ ટાઇગર’ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી વાઘનો શિકાર બંધ કરી શકાય અને તેમના કુદરતી રહેઠાણનું રક્ષણ કરી શકાય. કેન્દ્ર સરકારે  પર્યાવરણ મંત્રાલયની ભલામણ પર વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી

શું ગાય કોઈ રાજ્યમાં ‘રાજ્ય પ્રાણી’ છે?

હા, હિમાચલ પ્રદેશે 2015 માં સત્તાવાર રીતે ગાયને રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરી હતી. રાજ્ય સરકારનો આ નિર્ણય સાંસ્કૃતિક, ધાર્મિક અને ગ્રામીણ અર્થતંત્રમાં ગાયના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેનો હેતુ પશુપાલન, ડેરી ઉદ્યોગ અને ગ્રામીણ આજીવિકામાં ગાયની ભૂમિકાને ઓળખવાનો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત | India Condemns A…

May 14, 2026
હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! …
INDIA

હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે, હૈદરાબાદના ચંચલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર! …

May 14, 2026
AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા…
INDIA

AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા…

May 14, 2026
Next Post
સરકારી કામો માટે લાઈનો લગાડતા કોન્ટ્રાક્ટરોને 16-16 વખત ટેન્ડર છતાં પોલીસના મરામતના કામોમાં રસ નથી |…

સરકારી કામો માટે લાઈનો લગાડતા કોન્ટ્રાક્ટરોને 16-16 વખત ટેન્ડર છતાં પોલીસના મરામતના કામોમાં રસ નથી |...

પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર…

પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર...

VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, ‘શું કરી રહ્યા છો, શું…

VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, 'શું કરી રહ્યા છો, શું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

2 months ago
ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

4 months ago

Unconventional Workouts That Torch Fat And Sculpt Muscle

1 year ago
ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…

ઓપન એકસેવેશન પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાખવા ગાજરાવાડી-ગણપતિ મંદિરથી પાણીની ટાંકી સુધીનો રસ્તો તા.14થી બ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News