gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત | Gujarat Police Ann…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત | Gujarat Police Ann…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.

ગુડ ન્યૂઝ : ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યા માટે સીધી ભરતીની સત્તાવાર જાહેરાત 2 - image

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો

•પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ

•બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659

•હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129

•જેલર ગ્રુપ 2- 70

• લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યાઓ

•બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

•હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

•હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

•જેલ સિપાહી (પુરુષ): 300

•જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31

અરજી કેવી રીતે કરવી? 

•અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.

• 3/12/ 2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થશે.

•અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં કોસ્ટેબલ સંવર્ગના એલઆરની મેરીટની જાહેરાત કે તેમની ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી નથી.  હજુ અગાઉની ભરતીની પીએસઆઈનું મેરીટ પણ બાકી છે. જેના કારણે હવે ઉમેદવારોએ તૈયારી કરવામાં પણ મૂંઝવણ સામે આવી શકે એમ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એકદમ ધીમી ગતિએ કરવામાં આવતી પોલીસ ભરતીની પ્રક્રિયાને કારણે યુવાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ | Loan Trends…

ભારતમાં લોન પે ખર્ચા : 46% મોબાઈલ ફોનની ખરીદી લોન પર, ઘર ખરીદવાના ટાર્ગેટમાં Gen-Z આગળ | Loan Trends...

BIG BREAKING | SIRની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ | SIR Deadli…

BIG BREAKING | SIRની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ | SIR Deadli...

LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ | Cyclone D…

LIVE: 3 રાજ્યોમાં હાઈએલર્ટ, ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ | Cyclone D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…

3 months ago
ગુજરાતમાં એઈડ્સના દર્દીઓ વધ્યાં, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી | female cancer c…

ગુજરાતમાં એઈડ્સના દર્દીઓ વધ્યાં, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી | female cancer c…

2 months ago
પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

9 months ago
વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…

વડોદરા પાલિકાની સામાન્ય સભા હવે સીધી આવતા વર્ષે મળશે! : વધુ એક સભા મુલતવી થશે | Vadodara Municipal C…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News