gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in Business
0 0
0
ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતમાં ઈક્વિટી માર્કેટની જેમ ક્રિપ્ટોકરન્સીઝની વેપાર પ્રવૃત્તિ પણ શહેરી વિસ્તારો કરતા દ્વીતિય, તૃતિય તથા ચતુર્થ શ્રેણી  જેવા નાના શહેરોમાં વધુ જોવા મળી રહી છે. ૨૦૨૫માં દેશમાં  ક્રિપ્ટોકરન્સીઝમાં થયેલા એકંદર કામકાજમાં ૭૫ ટકા કામકાજ નાના શહેરોમાં થયા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે.

ક્રિપ્ટોકરન્સીઝમાં થયેલા કુલ ઈન્વેસ્ટમેન્ટમાંથી ૧૩ ટકા ઉત્તર પ્રદેશમાંથી, ૧૨ ટકા મહારાષ્ટ્રમાંથી તથા ૭.૯૦ ટકા કર્ણાટકમાંથી જોવાયું છે. 

૨.૫૦ કરોડ વપરાશકારોના ડેટાને આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, કુલ વપરાશકારોમાંથી  ૩૨.૨૦ ટકા દ્વીતિય શ્રેણીના શહેરોમાં જોવાયા હતા જ્યારે તૃતિય તથા ચતુર્થ શ્રેણીના શહેરોમાં આ આંક ૪૩ ટકાથી વધુ રહ્યો છે. 

ભારતમાં ક્રિપ્ટોકરન્સીઝમાં થતી મોટાભાગની પ્રવૃત્તિ મોટા શહેરોની બહારના વિસ્તારમાંથી થતી હોવાનું જોવા મળે છે. ભારતની ક્રિપ્ટો માર્કેટ માટે ૨૦૨૫ના વર્ષમાં  એકદમ પરિપકવતા આવી ગઈ છે. રોકાણકારો હવે એકદમ માહિતીસભર અને વિશ્વસ્નિય નિર્ણયો લેતા થયા છે. 

મહાનગરોમાંથી ક્રિપ્ટો બજારમાં મજબૂત રસ ઊભો થવાનું જળવાઈ રહ્યું છે પરંતુ દેશના નાના શહેરોમાં સ્વિકૃતિમાં વધારો થઈ રહ્યો છે. અને ૨૦૨૫માં ક્રિપ્ટો માર્કેટમાં કુલ પ્રવૃત્તિમાંથી ૭૫ ટકા નાના શહેરોમાંથી જોવા મળી છે. ભારતીય ઈક્વિટીસમાં પણ નાના શહેરોમાંથી વધુ સહભાગીઓ જોવા મળી રહ્યા છ.ે 

ભારતની ક્રિપ્ટો બજારમાં સૌૈથી વધુ સહભાગ ૨૫-૩૫ની વચ્ચેની વયના યુવાનોનો રહ્યો છે. કુલ પ્રવૃત્તિમાંથી ૪૫ ટકા પ્રવૃત્તિ આ વયના યુવાનો દ્વારા કરવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીઝમાં સૌથી વધુ રોકાણ બિટકોઈનમાં થયું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા | Bilodara gate becomes …

બિલોદરા ફાટક અકસ્માત ઝોન બન્યું : એક જ મહિનામાં 400 થી વધુ વાહનચાલકો પટકાયા | Bilodara gate becomes ...

વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ ટન નજીક | Sugar production in the current season incr…

વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ ટન નજીક | Sugar production in the current season incr...

સરદાર પટેલ યુનિવસટીનો 68 મો પદવીદાન સમારોહ | 68th Convocation Ceremony of Sardar Patel University

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છથી આયાત કરીને ધ્રોલના ગઢડા ગામની વાડીમાં સંતાડવામાં આવેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો પકડાયો |…

11 months ago
જાખણની સીમમાં દારૂની 3409 બોટલ સાથે બે આરોપી પકડાયા | Two accused arrested with 3409 bottles of liqu…

6 months ago
VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…

7 months ago
કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News