gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત | Class 11 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Student Shoots Classmate In Gurugram : હરિયાણાના ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને ગોળી મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાય છે. ફાયરિંગની ઘટના મામલે પોલીસે બે સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી

પોલીસને ગઈકાલે શનિવારે (8 નવેમ્બર) રાત્રે સેક્ટર 48માં એક કિશોરને ગોળી વાગી હોવાની જાણકારી મળી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સદર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસ અને FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતી વખતે એક પિસ્તોલ, એક મેગેઝિન, પાંચ જીવતા કારતૂસ અને એક ખાલી કારતૂસ મળી આવી હતી. વધુમાં રૂમની અંદરના એક બોક્સમાંથી એક મેગેઝિન અને 65 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

ઈજાગ્રસ્ત કિશોરની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘મારો દીકરો 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈકાલે મારા દીકરાના સ્કૂલના મિત્રોનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે બોલાવી રહ્યા હતા. પરંતુ મે ના પાડી હતી. જોકે, તેના મિત્રો લેવા આવતા પછી મારા દીકરાને તેમની સાથે જવા દીધો હતો.’

શું છે સમગ્ર મામલો?

લગભગ બે મહિના પહેલા ઈજાગ્રસ્ત કિશોરનો તેના મિત્ર સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેની દાઝ રાખીને મિત્રએ અન્ય સાથીઓ સાથે મળીને પીડિત કિશોરને તેમના ભાડાના મકાનમાં બોલાવ્યો હતો અને ગોળી મારી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત

પોલીસે આરોપી બંને સગીરની ગુરૂગ્રામથી અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પીડિત અને આરોપી બંને સગીર છે અને એકજ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપી સગીરે તેના પિતાની લાયસન્સ વાળી પિસ્તોલ ઘરેથી લઈને ઘટનાને અંજામ આપ્યું હતું. ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
‘અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ’ નેહરુ-ઈન્દિરાના ઉલ્લેખ સાથે શશિ થરૂરનું ચોંકાવનારું નિવેદન | Shashi …

‘અડવાણીજીને પણ ન્યાય મળવો જોઈએ’ નેહરુ-ઈન્દિરાના ઉલ્લેખ સાથે શશિ થરૂરનું ચોંકાવનારું નિવેદન | Shashi ...

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma...

‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Ch…

‘પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર’, મોહન ભાગવતનું મોટું નિવેદન | RSS Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસ્ત્રાલમાં લાફો મારતાં રોડ ઉપર પટકાતાં હેમરેજથી યુવકનું મોત | Malo pokiten chcha mwirin an a tori e…

વસ્ત્રાલમાં લાફો મારતાં રોડ ઉપર પટકાતાં હેમરેજથી યુવકનું મોત | Malo pokiten chcha mwirin an a tori e…

8 months ago
વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

7 months ago
કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

4 months ago
નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News